JNV Question Paper pdf (29/04/23) : ધોરણ 6 માં પ્રવેશ માટે દર વર્ષે જવાહર નવોદય વિદ્યાલય દ્વારા પ્રવેશ પરિક્ષા લેવામાં આવે છે. તારીખ 29/04/23 નાં રોજ લેવાયેલ જવાહર નવોદય વિદ્યાલય નું પ્રશ્નપત્ર pdf ફાઈલ માં મુકવામાં આવેલ છે.
JNV Question Paper pdf (29/04/23) | જવાહર નવોદય પરીક્ષાનુ પેપર
બોર્ડનું નામ | javahar navodaya Vidyalay |
આર્ટિકલનું નામ | JNV Question Paper pdf (29/04/23) |
આર્ટિકલ ની કેટેગરી | Sarkari Result , Answer Key |
કુલ પ્રશ્નો | 80 |
કુલ માર્ક્સ | 100 |
ઓફિસિઅલ વેબ સાઈટ | https://navodaya.gov.in |
JNV Question Paper pdf (29/04/23)
JNV Question Paper pdf (29/04/23) ,જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરિક્ષામા કુલ 80 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને તેના કુલ ગુણ 100 હતા. આ પેપર pdf ફાઈલમાં ડાઉનલોડ કરવાની લિંક નીચે મુકવામાં આવી છે. લિંક પર ક્લિક કરીને પેપર ડાઉનલોડ કરી શકાય છે.
આ પણ વાંચો :-
- ધોરણ-૯ ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે આયોજિત થતી પ્રખરતા શોધ કસોટી-૨૦૨૩ વિદ્યાર્થીઓની મેરીટ યાદી જાહેર.
- GPSSB Helpline Number : હવે તલાટી પરિક્ષાના ઉમેદવાર પરીક્ષા કેન્દ્ર બાબતની પૂછપરછ હેલ્પલાઇન નંબર દ્વારા કરી શકાશે
જરૂરી લિંક્સ
JNV Question Paper pdf (29/04/23) | અહી ક્લિક કરો |
સતાવાર વેબ સાઈટ | અહી ક્લિક કરો |
5 thoughts on “JNV Question Paper pdf (29/04/23) : આજે લેવાયેલ જવાહર નવોદય પરીક્ષાનુ પેપર”