JNV Std 6 Result 2023 : નવોદય વિદ્યાલયનું પરિણામ તપાસો

JNV Std 6 Result 2023 Live : જવાહર નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા JNV વર્ગ 6 નું પરિણામ 2023 જાહેર કરવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓએ જવાહર નવોદય ધોરણ 6 ની પ્રવેશ પરીક્ષા આપી હતી તેઓ હવે તેમનું પરિણામ ચકાસી શકે છે. પરિણામ પર થી નક્કી થાય છે કે દેશભરમાં નવોદય વિદ્યાલયોમાં ધોરણ 6 માં પ્રવેશ માટે કયા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે. પરિણામ જવાહર નવોદય ની ઓફિસિઅલ વેબસાઇટ પર મુકવામાં આવેલ છે.

JNV Std 6 Result 2023 | જવાહર નવોદય વિદ્યાલય નું રીઝલ્ટ

બોર્ડનું નામjavahar navodaya Vidyalay
આર્ટિકલનું નામJNV Std 6 Result 2023
આર્ટિકલ ની કેટેગરીSarkari Result , Result
પરિક્ષા આપનાર કુલ વિદ્યાર્થીઓ 20 લાખથી વધુ
કુલ કેન્દ્રો 11,000 થી વધુ
jnv ફૂલ ફોર્મજવાહર નવોદય વિદ્યાલય
પરિણામ જાહેર થશે
ઓફિસિઅલ વેબસાઈટhttps://navodaya.gov.in

JNV વર્ગ 6 રીઝલ્ટ 2023


જવાહર નવોદય વિદ્યાલય (JNV) એ દેશભરમાંવિવિધ પરીક્ષા કેન્દ્રો પર ધોરણ 6 માટે પસંદગી કસોટીનું આયોજન કર્યું હતું. 11,000 થી વધુ ફાળવેલ કેન્દ્રો પર આ પરીક્ષામાં 20 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા JNV વર્ગ 6 ના પરિણામ 2023ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

નવોદય વિદ્યાલયનું પરિણામ કેવી રીતે જોવું?

  • સત્તાવાર વેબસાઇટ https://navodaya.gov.in/ ઓપન કરો
  • હોમ પેજ પર રીઝલ્ટ વિભાગ પર જાઓ.
  • પછી ધોરણ 6 રીઝલ્ટ લિંક પર ક્લિક કરો.
  • સીટ નંબર નાખો.
  • તમારું રીઝલ્ટ સ્ક્રીન પર દેખાશે.
  • હવે તેને સેવ કરો અને ડાઉનલોડ કરો.

મહત્વપૂર્ણ લિંક્સ

JNV Std 6 Result 2023 અહી ક્લિક કરો
ઓફિસિઅલ વેબસાઈટ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપ માં જોડાવો અહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો

આ પણ વાંચો :-

FAQs

જવાહર નવોદય વિદ્યાલય નું રીઝલ્ટ ક્યારે આવશે?

જવાહર નવોદય વિદ્યાલય નું રીઝલ્ટ 11 જુન નાં રોજ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

જવાહર નવોદય વિદ્યાલયનું રીઝલ્ટ જોવાની ઓફિસિઅલ વેબસાઈટ કઈ છે?

જવાહર નવોદય વિદ્યાલયનું રીઝલ્ટ જોવાની ઓફિસિઅલ વેબસાઈટ https://navodaya.gov.in છે.

Disclaimer:

અમે વિવિધ માધ્યમ થી આપ સુધી માહિતી પહોચાડીએ છીએ, અમે સત્યતાની ખાતરી કરતા નથી. અમારો હેતુ આપ સુધી માહિતી પહોચાડવાનો છે. તેથી હંમેશા ઓફિસિઅલ વેબસાઈટ ચેક કરતા રહેવું.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો