જુનિયર કલાર્ક તથા ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી-કમ-મંત્રી ઉમેદવારો માટે અગત્યની સૂચના : જાણો ખાસ સુચના


જુનિયર કલાર્ક તથા ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી-કમ-મંત્રી ઉમેદવારો માટે અગત્યની સૂચના : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ઉમેદવારો માટે જુનિયર કલાર્ક તથા ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી-કમ-મંત્રી ના પ્રોવિઝનલ મેરીટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારો માટે તેમના અસલ પ્રમાણપત્રો https://iass.gujarat.gov.in/ પર ઓનલાઇન અપલોડ કરવાની અંતિમ તા.01/07/2023 છે.

જુનીયર કલાર્ક તથા ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી-કમ-મંત્રી

મંડળનું નામગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
આર્ટિકલનું નામજુનિયર કલાર્ક તથા ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી-કમ-મંત્રી ઉમેદવારો માટે અગત્યની સૂચના
આર્ટિકલ ની કેટેગરીSarkari Result
પરિણામ તારીખ16/06/2023
પ્રમાણપત્રો ઓનલાઇન અપલોડ કરવાની અંતિમ તારીખ 01/07/2023
સત્તાવાર વેબસાઈટhttps://gpssb.gujarat.gov.in/

પ્રોવિઝનલ મેરીટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારો માટે ખાસ સૂચના

ઉમેદવારોને પુન:સુચિત કરવામાં આવે છે કે તેમના અસલ પ્રમાણપત્રો તા.01/07/2023 સમય 23:59 કલાક સુધીમાં બીનચૂક ઓનલાઇન અપલોડ કરવા જણાવવામાં આવે છે. તા 01/07/2023 બાદ ઉમેદવાર ઓનલાઇન પ્રમાણપત્રો અપલોડ કરી શકશે નહીં તથા કોઇ પણ સંજોગોમાં પ્રમાણપત્રો અપલોડ કરવાની મુદ્દત લંબાવવામાં આવશે નહી અને અન્ય માધ્યમ (ટપાલ/રૂબરૂ/ઇ-મેઇલ) થી મોકલેલ પ્રમાણપત્રો મંડળ દ્વારા ધ્યાને લેવામાં આવશે નહીં. તેની નોંધ લેવા સર્વે ઉમેદવારોને ખાસ જણાવવામાં આવે છે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

જુનિયર કલાર્ક તથા ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી માટે ખાસ સૂચના pdfમાં વાંચવા અહી ક્લિક કરો
resultak હોમ પેજ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો