Junior Cleark Result 2023 Direct Link : જુનીયર કલાર્ક રીઝલ્ટ 2023 જાહેર, ફટાફટ પરિણામ ચેક કરો

Junior Cleark Result 2023 Direct Link : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનીયર કલાર્ક રીઝલ્ટ 2023 જાહેર કરવામાં આવ્યું છે.પરિણામ જોવાની ડાયરેક્ટ લિંક આર્ટિકલમાં આપવામાં આવેલ છે. જુનીયર કલાર્ક પરિણામ 2023 ઓફિસિઅલ વેબસાઈટ પર મુકવામાં આવેલ છે.

જુનીયર કલાર્ક રીઝલ્ટ 2023 | Junior Cleark Result 2023 Direct Link

મંડળનું નામગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
આર્ટિકલનું નામ Junior Cleark Result 2023 Direct Link
આર્ટિકલ ની કેટેગરીSarkari Result
પરીક્ષા તારીખ 09/04/2023
પરિણામ તારીખ 16/06/2023
સત્તાવાર વેબસાઈટhttps://gpssb.gujarat.gov.in/

જુનીયર કલાર્ક રીઝલ્ટ 2023

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનીયર કલાર્ક પરિક્ષા તારીખ 09/04/2023 નાં રોજ લેવામાં આવેલ હતી. આજ રોજ તારીખ 16/06/2023 નાં રોજ Junior Cleark Result 2023 જાહેર કરવામાં આવેલ છે. પરિણામ કેવી રીતે જોવું તેના સ્ટેપ્સ નીચે આપેલ છે.

જુનીયર કલાર્ક રીઝલ્ટ 2023 કેવી રીતે જોવું?

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ ઓપન કરો.
  • ત્યારબાદ Junior Cleark Result 2023 ટેબ પર ક્લિક કરો.
  • પછી તમારો બેઠક નંબર એન્ટર કરો.
  • ત્યારબાદ તમારો કન્ફર્મેસન નંબર એન્ટર કરો.
  • પછી તમારી જન્મતારીખ દાખલ કરો.
  • ત્યાર બાદ કેપ્ચા કોડ ફિલ કરો.
  • પછી login ટેબ પર ક્લિક કરો.
  • તમારું પરિણામ સ્ક્રીન પર આવી જશે.

મહત્વપૂર્ણ લિંક્સ

જુનીયર કલાર્ક રીઝલ્ટ 2023અહી ક્લિક કરો
ઓફિસિઅલ વેબસાઈટ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવો અહી ક્લિક કરો

આ પણ વાંચો :-

FAQs

જુનીયર કલાર્ક રીઝલ્ટ 2023 જોવાની ડાયરેક્ટ લિંક કઈ છે?

જુનીયર કલાર્ક રીઝલ્ટ 2023 જોવાની ડાયરેક્ટ લિંક https://formonline.co.in/HSAKBRMPGVZHYQ/SearchPage.aspx

જુનીયર કલાર્ક રીઝલ્ટ 2023 નું પરિણામ ક્યારે જાહેર થયું?

જુનીયર કલાર્ક રીઝલ્ટ 2023 નું પરિણામ 16/06/2023 નાં રોજ જાહેર થયું.

2 thoughts on “Junior Cleark Result 2023 Direct Link : જુનીયર કલાર્ક રીઝલ્ટ 2023 જાહેર, ફટાફટ પરિણામ ચેક કરો”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો