કૌન બનેગા કરોડપતિ માટે રજીસ્ટ્રેશન શરૂ થઇ ગયું છે, રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? જાણો KBC Registration 2023 Process ની સંપૂર્ણ માહિતી

KBC Registration 2023 Process: અમિતાભ બચ્ચન નો ખુબ જ લોકપ્રિય પ્રોગ્રામ kbc સીજન 15 લઈને ફરી વાર ધૂમ મચાવવા જી રહ્યું છે. તમે પણ જીસ્ટ્રેશન કરી લો જો તમારું નસીબ સારું હોય તો તમે પણ હોટ શીટ સુધી પહોચી જાવ, ચાલો જાણીએ કે KBCમાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? શું છે સંપૂર્ણ પ્રોસેસ, જાણો તમામ માહિતી.

KBC Registration 2023 Process

પ્રોગ્રામ નાં હોસ્ટઅમિતાભ બચ્ચન (Sony live App)
આર્ટિકલનું નામ KBC Registration 2 023 Process
આર્ટિકલ ની કેટેગરી Sarkari Result
KBC નું પૂરું નામ કૌન બનેગા કરોડપતિ
સીજન15
ચેનલનું નામ Sony

KBC રજીસ્ટ્રેશનની જાહેરાત

અમિતાભ બચ્ચન દ્વારા kbc season 15 ની જાહેરાત તેમના twitter account પર કરી. તેમાં જણાવ્યા મુજબ KBC Registration 2023 ની શરૂઆત 29 અપ્રિલ નાં રોજ કરવામાં આવી. અને તેની સાથે જ લોકો માં ખુબ ઉત્સાહ જોવા મારી રહ્યો છે. લોકો રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની શોધ કરી રહ્યા છે. આ આર્ટિકલ માં અમે તમને સરળ રીતે સમજાવીશું કે KBC Registration 2023 નું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું.


KBC Registration 2023 Process

હવે આપણે જોઈશું કે kbc નું રજીસ્ટ્રેશન કેવી રીતે થશે.તો kbc નું રજીસ્ટ્રેશન કુલ 2 રીતે થાય છે.

1) SMS દ્વારા

2) sony live app દ્વારા

તો સૌ પ્રથમ આપણે જોઈશું કે SMS દ્વારા કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું? તેની સમાજ મેળવીશું ત્યાર બાદ એપ દ્વારા કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું તેની સમાજ મેળવીશું.

KBC Registration 2023 નું SMS દ્વારા કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું?

SMS દ્વારા કેવી રીતે રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ સ્ટેપ ફોલો કરો.

  • સૌ પ્રથમ તમે તમારા મોબાઈલ માં sms ઓપન કરો.
  • પછી મેસેજ માં KBC ટાઈપ કરો.
  • ત્યારબાદ સ્પેસ આપો અને પછી પ્રશ્નનો સાચો જાવાબ આપો
  • પછી ફરી સ્પેસ આપો અને તમારી ઉંમર અંક માં લખો.
  • ત્યાર બાદ ફરી સ્પેસ આપો અને MALE / FEMALE લખો.
  • અને ત્યાર બાદ 509093 પર send કરો.

KBC Registration 2023 via sony live app

sony live app દ્વારા રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ સ્ટેપ ફોલો કરો.

  • સૌ પ્રથમ play store પર થી sonylivapp ડાઉનલોડ કરો.
  • ત્યારબાદ ફોન નંબર એન્ટર કરીને એપ માં સબમિટ કરી લોગીન થાવ.
  • ત્યારબાદ KBC Registration પર ક્લિક કરો
  • ચાર વિકલ્પ માંથી સાચા જવાબ પર ક્લિક કરો

આ પણ વાંચો :-

સાયક્લોન મોચા 2023 : ગુજરાત પર વાવાઝોડાનો ખતરો, આવી રહ્યું છે મોચા વાવાઝોડું

KBC Registration 2023 Question

કૌન બનેગા કરોડપતિનાં માટે રજીસ્ટ્રેશન એક સવાલ પૂછવામાં આવેલ છે જે નીચે મુજબ છે. kbc સવાલ

2023 માં પ્રજાસત્તાક દિવસ ની પરેડમાં મુખ્ય અતિથી અબ્દેલ ફતેહ અલ સીસી કયા દેશના રાષ્ટ્રપતિ છે?

A) સાઉદી અરેબિઆ

B) ઈરાન

C) મોરોક્કો

D) મીસ્ત્ર

મહત્વપૂર્ણ લિંક્સ

Sony live App ડાઉનલોડ અહી ક્લિક કરો
અમારા ગ્રુપમાં જોડાવો અહી ક્લિક કરો

1 thought on “કૌન બનેગા કરોડપતિ માટે રજીસ્ટ્રેશન શરૂ થઇ ગયું છે, રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? જાણો KBC Registration 2023 Process ની સંપૂર્ણ માહિતી”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો