ખેતીમાં ડુક્કરના ત્રાસથી હેરાન પરેશાન છો? : તો આ રહ્યો ઉપાય, નવસારીના ખેડૂતે અજમાવ્યો આ કીમિયો

ખેતીમાં ડુક્કરના ત્રાસથી હેરાન પરેશાન છો? : આજના સમયમાં ખેતીમાં દિવસે ને દિવસે દુકારનો ત્રાસ ખુબ વધતો જાય છે. ડુક્કર ખેતીમાં મોટા પાયે નુકશાન કરી રહ્યા છે. તો આ નુકશાન અટકાવવા માટે નવસારીના એક ખેડૂતે અજમાવ્યો ગજબ નો કીમિયો. આ આર્ટિકલ માં અમે તમને જણાવીશું કે ડુક્કર નાં ત્રાસ થી બચવા માટે નવસારીના ખેડૂતે કેવો કીમિયો અજમાવ્યો.

ખેતીમાં ડુક્કરનો ત્રાસ

ગુજરાત ના મોટા ભાગનાં લોકો માં શેરડી નો પાક જોવા મળે છે. આમ માનો તો ખોટું નથી કે ગુજરાત નાં દરેક ખૂણામાં શેરડી વધુ પ્રમાણમાં બનાવવામાં આવે છે. ત્યારે ડુક્કર શેરડીના પાકને વધુ નુકશાન કરે છે. આમ જોઈએ તો ડુક્કર તમામ પાક ને નુકશાન કરે છે. આખા ગુજરાત માં લોકો ડુક્કર નાં ત્રાસ થી બચવા માટે બુમો પાડી રહ્યા છે. તેથી તેનાથી બચવા માટે નવસારીના એક યુવાને એક મજેદાર કીમિયો અજમાવ્યો છે.

આ પણ વાંચો :-

નવસારીના ખેડૂતે અજમાવ્યો ગજબનો કીમિયો

ડુક્કર નાં ત્રાસ થી બચવા માટે નવસારીના યુવાને જે કીમિયો અજમાવ્યો તેની વિગત નીચે મુજબ છે.ઉલ્લેખનીય છે કે નવસારીના ખેડૂતે તેના શેરડીના ખેતર ફરતે નવસારી ખેડૂતે ખેતરમાં વાવેલી શેરડીના બધી બાજુ કાપડના અલગ અલગ ટુકડા બાંધી દીધા અને કાપડ હવામાં ઉડે તે રીતના સ્ટેન્ડ બનાવી ભૂંડ પાકને નુકસાન ન કરે, આ નવા કીમિયાને સૌ કોઈ આવકારી રહ્યા છે. અને આના કારણે ભૂંડ પણ પાકને ઓછું નુકશાન કરી રહ્યા છે.

મહત્વપૂર્ણ લિંક્સ

હોમ પેજ પર જાઓ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપ માં જોડાવો અહી ક્લિક કરો

1 thought on “ખેતીમાં ડુક્કરના ત્રાસથી હેરાન પરેશાન છો? : તો આ રહ્યો ઉપાય, નવસારીના ખેડૂતે અજમાવ્યો આ કીમિયો”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો