Khedut Rotavetar Subcidy Yojana 2023 : ખેડૂત રોટાવેટર ખરીદી સહાય યોજના 2023, મળશે રૂપિયા 50400 સુધીની સહાય

Khedut Rotavetar Subcidy Yojana 2023 : ખેડૂત રોટાવેટર ખરીદી સહાય યોજના 2023|Gujarat Rotavator Sahay Yojana 2023 |ગુજરાત રાજ્યના ખેડૂતોને રોટાવેટર ખરીદી માટે સહાય માટે સબસીડી આપવામાં આવે છે. રાજ્ય સરકારશ્રીએ સને ૨૦૨૩-૨૪ માટે આઇ ખેડુત પોર્ટલ તારીખ 05/06/2023 ના રોજ સવારે 10:30 કલાકે થી ખેડુતો દ્વારા ઓનલાઇન રોટાવેટર ખરીદીની ખરીદી પર સબસીડી સહાયની અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.રોટાવેટર ખરીદી સહાય યોજના 2023નો લાભ લેવા માટેતા. 05/06/2023 થી તા. 04/07/2023 સુધી આઈ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકશે.

ખેડૂત રોટાવેટર ખરીદી સહાય યોજના 2023

યોજનાનું નામરોટવેતર ખરીદી સહાય યોજના
પોસ્ટનું નામKhedut Rotavetar Subcidy Yojana 2023
પોસ્ટની કેટેગરીYojana , Sarkari Result
હેઠળગુજરાત રાજ્ય સરકાર
યોજનાનો હેતુખેતીને લગતી યોજનાઓને વેગ આપવો
વિભાગનું નામકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
અરજી કરવાનો પ્રકારઓનલાઇન
ઓનલાઇ અરજી શરુ થવાની તારીખ05/06/2023
ઓનલાઇ અરજી કરવા માટે છેલ્લી તારીખ04/07/2023
સત્તાવાર પોર્ટલikhedut.gujarat.gov.in

ખેડૂત રોટાવેટર ખરીદી સહાય યોજના 2023

ખેડુતોને પાક ફેરબદલ કરવા, નવા પાકનું વાવેતર કરવા, ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા, આવક બમણી કરવા વગેરે હેતુથી રોટાવેટરની જરૂર પડે છે. જેને ધ્યાંનમાં રાખીને ખેતી વાડી વિભાગ દ્રારા કિસાનોને રોટાવેટરની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે.

ખેડૂતોને રોટાવેટર ખરીદી સહાય યોજનામાં મળવાપાત્ર લાભ

  • જે ખેડૂતો 20 અને 35 BHP થી વધુ પાવર રેટિંગ ધરાવતા ટ્રેક્ટર ધરાવે છે અને 5 ફૂટનું રોટાવેટર ખરીદે છે તેઓ કુલ ખર્ચના 40% અથવા રૂ.34,000/-ની સબસિડી માટે પાત્ર બનશે. બેમાંથી જે ઓછું હોય. જો કે, અનુસૂચિત જાતિના ખેડૂતો, નાના અને સીમાંત ખેડૂતો અને મહિલા ખેડૂતો (અનુસૂચિત જાતિ સિવાય)ને વધારાના લાભો પ્રાપ્ત થશે. તેઓ કુલ ખર્ચના 50% અથવા રૂ.42,000/-ની સબસિડી માટે પાત્ર હશે.
  • લાભાર્થી ખેડૂતો કે જેઓ 35 B.H.P થી વધુ પાવર રેટિંગ ધરાવતા ટ્રેક્ટર ધરાવે છે અને 5 ફૂટનું રોટાવેટર ખરીદે છે તેમને કુલ ખર્ચના 40% અથવા રૂ. 34,000, જે રકમ ઓછી હોય તે સબસિડી પ્રાપ્ત થશે. 6 ફૂટના રોટાવેટરની ખરીદી પર, લાભાર્થીઓ કુલ ખર્ચના 40% અથવા રૂ. 35,800/-, જે રકમ ઓછી હોય તે સબસિડી માટે પાત્ર બનશે. જો કે, અનુસૂચિત જાતિના ખેડૂતો, નાના અને સીમાંત ખેડૂતો અને મહિલા ખેડૂતો (અનુસૂચિત જનજાતિ સિવાય)ને વધારાના લાભો પ્રાપ્ત થશે. તેઓ કુલ ખર્ચના 50% અથવા રૂ.44,800/-ની સબસિડી માટે પાત્ર હશે,
  • 7 ફૂટના રોટાવેટરની ખરીદી પર, લાભાર્થીઓ કુલ ખર્ચના 40% અથવા રૂ.38,100/-ની સબસિડી માટે પાત્ર બનશે, જે રકમ ઓછી હોય. વધુમાં, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, નાના અને સીમાંત ખેડૂતો તેમજ મહિલા ખેડૂતોને વધુ લાભ મળશે. તેઓ કુલ ખર્ચના 50% અથવા રૂ.47,600/-ની સબસિડી માટે પાત્ર હશે,
  • 8 ફૂટનું રોટાવેટર ખરીદનાર લાભાર્થીઓને કુલ ખર્ચના 40% અથવા રૂ. 40,300/-ની સબસિડી મળશે, જે રકમ ઓછી હશે. વધુમાં, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, નાના અને સીમાંત ખેડૂતો તેમજ મહિલા ખેડૂતો, રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 50% અથવા રૂ. 50,400/- બેમાંથી જે રકમ ઓછી હોય તે સબસિડી માટે પાત્ર બનશે.

યોજના અરજી સાથે જરૂરી ડોક્યુમેન્ટ

  • અરજી કરેલ હોય તેની નકલ
  • રેશનકાર્ડની નકલ
  • જાતિનો દાખલો (અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ માટે)
  • જમીનના દસ્તાવેજ ૭-૧૨ નો ઉતારો
  • બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક
  • આધારકાર્ડ ની નકલ

ખેડૂત રોટાવેટર ખરીદી સહાય યોજના 2023 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી

  • સૌ પ્રથમ ikhedut portal ઓપન કરો.
  • ikhedut પોર્ટલ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
  • ક્રમ-1 પર આવેલી “ખેતીવાડીની યોજનાઓ” ઓપન કરો.
  • પછી વર્ષ-2022-23 ની કુલ 49 યોજનાઓ બતાવશે.
  • ત્યારબાદ ક્રમ નંબર-27 પર”રોટાવેટર” પર ક્લિક કરો.
  • પછી “અરજી કરો”  ટેબ પર ક્લિક કરો.
  • જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
  • અરજદાર દ્રારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી કેપ્ચા કોડ એન્ટર કરો.
  • જો I-Khedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નાં હોય તો “ના” સિલેક્ટ કરીને ફોર્મ ભરવુ.
  • ખેડૂત ફોર્મ ભર્યા બાદ અરજી સેવ કરવાની રહશે.
  • એકવાર અરજી કન્ફર્મ કર્યા બાદ કોઈ સુધારા વધારા થઇ શકશે નહિ.
  • અરજી નંબરના આધારે પ્રિન્ટ કાઢી લેવી.

જરૂરી લિંક્સ

ઓનલાઈન ફોર્મ ભરવા અહી ક્લિક કરો
ઓફિસિઅલ વેબસાઈટ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવો અહી ક્લિક કરો

આ પણ વાંચો :

FAQs

Khedut Rotavetar Subcidy Yojana 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

Khedut Rotavetar Subcidy Yojana 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 04/07/2023 છે.

ખેડૂત રોટાવેટર ખરીદી સહાય યોજના 2023 અરજી કરવા માટે ઓફિસિઅલ વેબસાઈટ કઈ છે?

ખેડૂત રોટાવેટર ખરીદી સહાય યોજના 2023 અરજી કરવા માટે ઓફિસિઅલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ છે.

ખેડૂત રોટાવેટર ખરીદી સહાય યોજના 2023 માં કેટલી સબસીડી મળે છે?

ખેડૂત રોટાવેટર ખરીદી સહાય યોજના 2023 34000- 47400 સબસીડી મળી શકે.

2 thoughts on “Khedut Rotavetar Subcidy Yojana 2023 : ખેડૂત રોટાવેટર ખરીદી સહાય યોજના 2023, મળશે રૂપિયા 50400 સુધીની સહાય”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો