ખેલ અભિરૂચિ કસોટી (SAT) 2023 માં વધારાની લાયકાત ઉમેરવા બાબતનો પરિપત્ર, જાણો કઈ લાયકાત નવી ઉમેરાઈ

“ખેલ અભિરૂચિ કસોટી (SAT) 2023 માં વધારાની લાયકાત ઉમેરવા બાબતનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. તા:૧૦/૦૭/૨૦૨૩ (૨) અત્રેની કચેરી દ્વારા તા:૧૩/૦૭/૨૦૨૩ પ્રસિદ્ધ કરેલ જાહેરનામુ શિક્ષણ વિભાગનાં ઠરાવ નાં અનુસંધાને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટેખેલ અભિરૂચિ કસોટી (SAT) 2023 નું વિગતવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

ખેલ અભિરૂચિ કસોટી (SAT) 2023 માં વધારાની લાયકાત ઉમેરવા બાબતનો પરિપત્ર

સંસ્થાનું નામગુજરાત શિક્ષણ વિભાગ
આર્ટિકલ નું નામખેલ અભિરૂચિ કસોટી (SAT) 2023 માં વધારાની લાયકાત ઉમેરવા બાબતનો પરિપત્ર
જાહેરનામા ક્રમાંકરાપબો/SAT/૨૦૨૩/૯૯૭૯-૧૦૦૮૬
આર્ટિકલ કેટેગરીSarkari Result
કુલ જગ્યાઓ31575
સુધારેલ વય મર્યાદા38 વર્ષ
પસંદગી પ્રક્રિયામેરીટનાં આધારે
અરજી મોડઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttp://ojas.gujarat.gov.in/

“ખેલ અભિરૂચિ કસોટી (SAT) 2023 વધારાની લાયકાત


રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનાર “ખેલ અભિરૂચિ કસોટી (SAT) 2023” માં ઉમેદવારની શૈક્ષણિક લાયકાતમાં કોઈ પણ વિદ્યા શાખાના સ્નાતક અને બે વર્ષનુ માસ્ટર ઓફ યૌગિક આર્ટ એન્ડ સાયન્સ M.Y… Sc. (ગુજરાત – વિદ્યાપીઠની શૈક્ષણિક લાયકાત) ને સામેલ કરવામાં આવે છે. શૈક્ષણિક લાયકાતમાં સુધારાને ધ્યાને લઈ “ખેલ અભિરૂચિ કસોટી (SAT) – ૨૦૨૩” નાં રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન અને નેટ બેંકિંગ મારફત ફી તારીખ:૧૦/૦૮/૨૦૨૩ સુધી www.sebexam.org પર ભરી શકાશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા વિનંતિ.


રાજ્ય પરીક્ષા બોર્ડનાં તા.૧૩/૦૭/૨૦૨૩ ના જાહેરનામા ક્રમાંક:રાપબો/SAT/૨૦૨૩/૯૯૭૯-૧૦૦૮૬ ની અન્ય જોગવાઈ યથાવત રહેશે. આ પરીક્ષા સબંધિત અન્ય વિગતો જેવી કે પાત્રતા, પરીક્ષાનો અભ્યાસક્રમ, માળખું વગેરે www.sebexam.org વેબસાઇટ પર જોઈ શકાશે. તેમજ પરીક્ષા સંબંધિત વિગતોથી સતત માહિતગાર થવા માટે આ વેબસાઇટ જોતા રહેવાનું રહેશે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

પરિપત્ર વાંચવા અહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલ માં જોડવાઅહી ક્લિક કરો

1 thought on “ખેલ અભિરૂચિ કસોટી (SAT) 2023 માં વધારાની લાયકાત ઉમેરવા બાબતનો પરિપત્ર, જાણો કઈ લાયકાત નવી ઉમેરાઈ”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો