khel Sahayak Bharti 2023 New Update : ખેલ અભિરૂચિ કસોટી (SAT) ૨૦૨૩ માટે ઉમેદવારની મહત્તમ વય મર્યાદા સુધારવા અંગેનો પરિપત્ર

khel Sahayak Bharti 2023 New Update : ખેલ અભિરૂચિ કસોટી (SAT) – ૨૦૨૩” માટે ઉમેદવારની મહત્તમ વય મર્યાદા સુધારવા અંગેનો પરિપત્ર, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તા:૧૩/૦૭/૨૦૨૩ થી `ખેલ અભિરૂચિ કસોટી (SAT) – ૨૦૨૩” નું વિગતવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.શિક્ષણ વિભાગના સુધારાથી “ખેલ અભિરૂચિ કસોટી (SAT) – ૨૦૨૩” માટે ઉમેદવારની મહત્તમ વય મર્યાદા ૩૮ વર્ષ કરવામાં આવેલ છે. જે અનુસાર ૩૮ વર્ષથી વધુ વય ન હોય તેવા ઉમેદવાર ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરી શકશે.

khel Sahayak Bharti 2023 New Update : ખેલ અભિરૂચિ કસોટી (SAT) ૨૦૨૩

સંસ્થાનું નામગુજરાત શિક્ષણ વિભાગ
આર્ટિકલ નું નામkhel Sahayak Bharti 2023 New Update
આર્ટિકલ કેટેગરીSarkari Result
કુલ જગ્યાઓ31575
સુધારેલ વય મર્યાદા 38 વર્ષ
પસંદગી પ્રક્રિયામેરીટનાં આધારે
અરજી મોડઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttp://ojas.gujarat.gov.in/

ખેલ અભિરૂચિ કસોટી (SAT) ૨૦૨૩ માટે ઉમેદવારની મહત્તમ વય મર્યાદા સુધારવા અંગેનો પરિપત્ર


રાજ્ય પરીક્ષા બોર્ડનાં તા.૧૩/૦૭/૨૦૨૩ ના જાહેરનામા અનુસાર રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો કરવાનો સમયગાળો તા:૧૯/૦૭/૨૦૨૩ થી ૦૪/૦૮/૨૦૨૩ સુધીનો હતો. શિક્ષણ વિભાગનાં ઠરાવમાં વય મર્યાદાનાં સુધારાને ધ્યાને લઈ ખેલ અભિરૂચિ કસોટી (SAT) – ૨૦૨૩” નાં રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન તારીખ:૦૯/૦૮/૨૦૨૩ સુધી www.sebexam.org પર ભરી શકાશે અને નેટ બેંકિંગ મારફત ફી તા:૧૦/૦૮/૨૦૨૨૩ સુધી ભરી શકાશે, જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા વિનંતિ.


રાજ્ય પરીક્ષા બોર્ડનાં તા.૧૩/૦૭/૨૦૨૩ ના જાહેરનામાની અન્ય જોગવાઈ યથાવત રહેશે.આ પરીક્ષા સંબંધિત અન્ય વિગતો જેવી કે પાત્રતા, પરીક્ષાનો અભ્યાસક્રમ, માળખું વગેરે www.sebexam.org વેબસાઇટ પર જોઈ શકાશે. તેમજ પરીક્ષા સંબંધિત વિગતોથી સતત માહિતગાર થવા માટે આ વેબસાઇટ જોતા રહેવાનું રહેશે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિસિઅલ પરિપત્રઅહી ક્લિક કરો
ઓફિસિઅલ વેબસાઈટઅહી ક્લિક કરો
resultak .comઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો