khel Sahayak Bharti 2023 : ખેલ સહાયક ભરતી 2023| કસોટીનો અભ્યાસક્રમ, ખેલ સહાયક(SAT) પરીક્ષા આપવાની પાત્રતા


khel Sahayak Bharti 2023 : ખેલ સહાયક ભરતી 2023| રાજયની પ્રામિક, માધ્યમક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓનો શારીરિક અને માર્તાસક વિકાસ યોગ્ય રીતે થઇ શકે તથા યોગ, શારીરિક શિક્ષણ, તથા રમત ગમતમાં ૨સ રૂચિ વધે તથા ભવિષ્યમાં યોજાના૨ ૨ાષ્ટ્રીય અને આંત૨ ૨ાષ્ટ્રીય ખેલકૂદ ૨૫ર્ધાઓમાં ગુજરાતનાં વિદ્યાર્થીઓ વધુમાં વધુ સંખ્યામાં પ્રાર્તાધિત્વ કરી નોંધપાત્ર ર્રાિદ્ધઓ હાંસલ કરી શકે તે માટે પ્રામિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને ૨મત ગમત અને ખેલકૂદ માટે તૈયા૨ ક૨વા ઉચ્ચક માનદવેતનથી કરાર આધારિત ‘ખેલ સહાયક યોજના’ અમલમાં મૂકવાનું ઠરાવવામાં આવેલ છે. આ આર્ટિકલ માં આપણે કસોટીનો અભ્યાસક્રમ વિષે જોઈશું.

khel Sahayak Bharti 2023| ખેલ સહાયક ભરતી 2023

સંસ્થાનું નામગુજરાત શિક્ષણ વિભાગ
આર્ટિકલ નું નામkhel Sahayak Bharti 2023
આર્ટિકલ કેટેગરીSarkari Result
કુલ જગ્યાઓ31575
પસંદગી પ્રક્રિયામેરીટનાં આધારે
અરજી મોડઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttp://ojas.gujarat.gov.in/

ખેલ સહાયક(SAT) પરીક્ષા આપવાની પાત્રતા

  • શૈક્ષણિક લાયકાત :માન્ય યુનિર્વાર્સટીના કોઇ પણ વિધાશાખાના ૨-સ્નાતક અને C.P.Ed / D.P.Ed / B.P.Ed / B.A in Yoga / B.Sc. in Yoga અથવા B.P.E
  • વય મર્યાદા : ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ

ખેલ અભિરૂચિ કસોટી રચનાનું માળખું અને અભ્યાસક્રમ : (A) કસોટીનું માળખુ

  • ખેલ અભિરૂચિ કસોટી બહુવિકલ્પ (Multiple Choice Question Based MCQs) સ્વરૂપની રહેશે. દરેક પ્રશ્ન એક ગુણનો રહેશે. દરેક પ્રશ્નના ઉત્ત૨માં ચા૨ વિકલ્પ આપેલા હશે, તેમાંથી સાચો વિકલ્પ પસંદ ક૨વાનો રહેશે.
  • પરીક્ષાની પધ્ધત રાજય પરીક્ષા બોર્ડ નકકી ક૨શે.
  • આ કસોટીના મુલ્યાંકનમાં કોઈ નકા૨ાત્મક મૂલ્યાંકન (Negative Marking) રહેશે નહીં.
  • વિવિધ હેતુલક્ષી કુલ ૧૦૦ પ્રશ્નો રહેશે અને તેનો સમય ૯૦ મિનિટનો રહેશે.
  • તમામ વિભાગો અને તેના તમામ પ્રશ્નો ફÁજયાત રહેશે.
  • તમામ વિભાગોનું એક જ ૫૫૨ ૨હેશે.
  • આ માટેના અલાયદા ıિનયમો અને સૂચનાઓ તથા માર્ગદર્શક બાબતો અંગેની સાહિત્ય સામગ્રી અને જાહેરનામું ૨ાજય પરીક્ષા બોર્ડ દ્વારા તૈયા૨ ક૨ી પ્રચા૨ પ્રસાર કરશે.

કસોટીનો અભ્યાસક્રમ

  • ૨મત ગમત સાથે સંકળાયેલ જ્ઞાન આધારિત પ્રશ્નો: (૭૦ પ્રશ્નો) (૭૦ ગુણ)
  • શારીરિક અને માર્ગાચક વિકાસને લગતા પ્રશ્નો, યોગ, શારીરિક શિક્ષણ અને ૨મત ગમત, તે રમતો અંગેના નિયમોની જાણકારી, રાજય, રાષ્ટ્રીય અને આંત૨૨ાષ્ટ્રીય ખેલકૂદ ૨સ્પર્ધાઓને લગતા પ્રશ્નો
    (II) બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો (Child Development &
    Pedagogy) : (૨૦ પ્રશ્નો) (૨૦ ગુણ)
  • બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતોનો વિભાગ, અધ્યયન અને અધ્યાપનને લગતા શૈક્ષણિક પ્રશ્ન, મનોવિજ્ઞાન આધારિત રહેશે. ઉમેદવા૨ની વૈચારિક દોહન પ્રક્રિયાનું મૂલ્યાંકન થાય, વિદ્યાર્થી સાથેની સબળ આંતરક્રિયા અંગેની તેની સંકલ્પનાઓ જાણી શકાય, બાળકેન્દ્રી અધ્યાપન માટેની વિષયસજજતા કેવી છે, તેનું સુચારૂ મૂલ્યાંકન થાય તેવા વ્યવહારૂ પ્રશ્નો (Applied Questions) અંગેની વિચા૨પ્રેરક વિષયસામગ્રી અંગેના પ્રશ્નો કસોટીમાં પૂછવામાં આવશે.
  • સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહોની જાણકા૨ી તેમજ Reasoning Ability, Logical Ability, Teacher Aptitude, Data Interpretation પણ સમાવવામાં આવશે.


કસોટીનું માધ્યમ


આ કસોટી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય માધ્યમમાં યોજવામાં આવશે . ઉમેદવા૨ ત્રણેય પૈકી કોઈપણ એક માધ્યમ પસંદ કરી શકશે.


૫રીક્ષા ફી

રાજય પરીક્ષા બોર્ડ વખતો વખત નકકી કરે તે પ્રમાણે પરીક્ષા ફી રહેશે.

ખેલ કસોટીમાં ૫૦% કે તેથી વધુ ગુણ મેળવના૨ ઉર્તિણ

દરેક સફળ ઉમેદવા૨ને ગુણાંકન સાથેનું પ્રમાણપત્ર ૨ાજય પરીક્ષા બોર્ડ દ્વારા આપવામાં આવશે. જેમાં ઉમેદવારનું નામ અને સરનામું, પરીક્ષા કેન્દ્રનું નામ અને સ૨નામું તથા કોડ નંબર, જન્મતારીખ, પરીક્ષાનો બેઠક નંબર, કસોટી આપ્યાનો માસ અને વર્ષ, પ્રશ્નપત્રના નામ સાથે મેળવેલ ગુણ અને ટકા વગેરે છાપવાનાં રહેશે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

અભ્યાસક્રમ pdf ફાઈલમાં અહી ક્લિક કરો
ઓફિસિઅલ વેબસાઈટ અહી ક્લિક કરો
resultak .comઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો

3 thoughts on “khel Sahayak Bharti 2023 : ખેલ સહાયક ભરતી 2023| કસોટીનો અભ્યાસક્રમ, ખેલ સહાયક(SAT) પરીક્ષા આપવાની પાત્રતા”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો