ખેતી બેંક ભરતી 2023 : 10 પાસ, 12 પાસ તમામ માટે નોકરી, ફટાફટ ઓનલાઈન અરજી કરો

ખેતી બેંક ભરતી 2023 : ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ એગ્રીકલ્ચરલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ (ખેતી બેંક) એ ક્લાર્ક – ડેટા એન્ટ્રી ઓપરેટર, ઓફિસ આસિસ્ટન્ટ, ટેકનિકલ આસિસ્ટન્ટ પોસ્ટ 2023 માટે ભરતી પ્રકાશિત કરી છે. ખેતી બેંક ભરતી 2023 માટે જરૂરી શૈક્ષણિક લાયકાત, ઉંમર, મહત્વની તારીખ અને સંબંધિત વધુ માહિતી આર્ટિકલ સંપૂર્ણ વાંચો.

ખેતી બેંક ભરતી 2023 પર એક નજર

મંડળનું નામ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ એગ્રીકલ્ચરલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ
આર્ટિકલ નું નામ ખેતી બેંક ભરતી 2023
આર્ટિકલ કેટેગરીLatest Job
પોસ્ટનું નામ ક્લાર્ક – ડેટા એન્ટ્રી ઓપરેટર, ઓફિસ આસિસ્ટન્ટ, ટેકનિકલ આસિસ્ટન્ટ પોસ્ટ
કુલ જગ્યાઓ 163
અરજી મોડઓનલાઈન
જોબ લોકેશન ગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ 15-06-2023
સત્તાવાર વેબસાઈટhttps://khetibank.org/

ખેતી બેંક ભરતી 2023

ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ એગ્રીકલ્ચરલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ દ્વારા વિવિધ 163 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં ક્લાર્ક – ડેટા એન્ટ્રી ઓપરેટર, ઓફિસ આસિસ્ટન્ટ, ટેકનિકલ આસિસ્ટન્ટ જેવી પોસ્ટ નો સમાવેશ થાય છે. જેની માહિતી નીચે આપેલ ટેબલ માં બતાવવામાં આવી છે.

ક્લાર્ક ડેટા એન્ટ્રી ઓપરેટર78
ઓફિસ આસિસ્ટન્ટ (પટાવાળા)72
ટેકનિકલ આસિસ્ટન્ટ (ડ્રાઈવર)13
કુલ 163

ખેતી બેંકની ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી?


રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

ખેતી બેંકની ભરતી 2023 માટે અગત્યની સૂચનાઓ :-

  • ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની જગ્યા માટે કોમ્પ્યુટર કોર્સ (CCC+), ગ્રેજ્યુએટ તથા ૨ વર્ષની કામગીરીનો અનુભવ હશે તેને પ્રધાન્ય આપવામાં આવશે.
  • ઓફીસ આસીસ્ટન્ટ (પ્લેન)ની જગ્યા માટે ધોરણ-૧૨ પાસ થયેલા હોવા જોઇએ. કોમ્પ્યુટરની પ્રાથમીક જાણકારી ઇચ્છવા યોગ્ય છે.
  • ટેકનીકલ આસીસ્ટન્ટ (ડ્રાઇવર)ની જગ્યા માટે ધોરણ-૧૦ પાસ તથા ફોર વ્હીલરનું પાંચ વર્ષ જુનું ડ્રાઇવીંગ લાયસન્સ હોવુ જરૂરી છે.
  • કલાર્ક-કમ-ડેટા એન્ટ્રી ઓપરેટર તથા ઓફીસ આસીસ્ટન્ટ માટે ઉમેદવારની ઉંમર ૩૦ વર્ષથી વધુ હોવી જોઇએ નહી તથા ટેકનીકલ આસીસ્ટન્ટ માટે ઉમેદવારની ઉંમર ૩૫ વર્ષથી વધુ હોવી જોઇએ નહીં.
  • કરાર આધારીત નિમણુંક પામેલ ઉમેદવારની બેંકની આ જીલ્લા કચેરી અને જીલ્લાની શાખાઓમાં ટ્રાન્સફર થવા પાત્ર રહેશે. જે તે જીલ્લાના સ્થાનિક ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે.
  • કરાર આધારીત નિમણુંક પામેલ ઉમેદવારોને બેંકના નીતિ-નિયમો અને સ્ટાફ રૂલ્સ સ્પષ્ટપણે લાગુ પડશે.
  • કરાર આધારીત નિમણુંકનો સમય પુર્ણ થતાં ઉમેદવારની નિમણુંકનો આપોઆપ અંત આવેલો ગણાશે.
  • ઉમેદવારે બેંકની વેબસાઇટ www.khetibank.org ઉપર અરજી ફોર્મ ઓનલાઇન ભરી સબમીટ કરવાનું રહેશે.
  • ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટરને રૂા. ૧૫૦૦૦/-, ટેકનીકલ આસીસ્ટન્ટને રૂા. ૧૪૦૦૦/- તથા ઓફીસ આસીસ્ટન્ટને રૂા. ૧૩૦૦૦/- માસિક ફીકસ પગાર મળવાપાત્ર રહેશે.
  • ઉપરોક્ત કરાર આધારીત કર્મચારીઓની નિમણુંક કરવા અંગેની સંખ્યા તથા અન્ય કોઇ વિગતમાં ફેરફાર કરવા કે રદ કરવા અંગે બેંકને અબાધિત હક્ક રહેશે.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિસિઅલ જાહેરાત અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી અહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવો અહી ક્લિક કરો

આ પણ વાંચો :-

FAQs

ખેતી બેંક ભરતી 2023 માટે કુલ કેટલી જગ્યા બતાવેલ છે?

ખેતી બેંક ભરતી 2023 માટે કુલ 163 જગ્યા બતાવેલ છે.

ખેતી બેંક ભરતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

ખેતી બેંક ભરતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15/06/2023 છે.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો