Kisan Parivahan Yojana Gujarat 2023 : કિસાન પરિવહન યોજના 2023 અંતર્ગત માલવાહક સાધન ખરીદવા સહાય

Kisan Parivahan Yojana Gujarat 2023 : કિસાન પરિવહન યોજના 2023, કૃષિ ઉત્પાદનના પરિવહન ઘણી વખત પરિવહન માટે વાહન ઉપલબ્ધ ન હોય ત્યરે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને ખેડૂતો ને ઘણું નુકશાન થાય છે તેથી કૃષિ ઉત્પાદન પરિવહન સરળ બનાવવાના અને રાજ્યના ખેડૂતો ગુડ્ઝ કેરેજ વાહન વસાવી શકે તે હેતુથી સને ૨૦૨૦-૨૧થી રાજ્યના ખેડૂતોને મીડીયમ સાઇઝના ગુડ્ઝ કેરેઝ વાહનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના શરૂ કરેલ છે. ૧૦૦% રાજ્ય પુરસ્કૃત યોજના છે. આ આર્ટિકલ માં તમામ માહિતી આપવામાં આવેલ છે.

Kisan Parivahan Yojana Gujarat 2023 | કિસાન પરિવહન યોજના 2023

આર્ટિકલ નું નામ Kisan Parivahan Yojana Gujarat 2023
આર્ટિકલ કેટેગરી Yojana, Sarkari Result
યોજનાનું નામકિસાન પરિવહન યોજના 2023
યોજનાનો ઉદ્દેશખેડૂતો દ્વારા ઉત્પન્ન થયેલો પાક ખેત બજારો સુધી લઈ જવા
માલ વાહન ખરીદી પર સબસીડી
લાભાર્થીગુજરાતના ખેડૂતોને
સબસીડી નંબર-1નાના,સીમાંત,મહિલા,SC/ST ખેડૂતોને કુલ ખર્ચના 35%
અથવા 75,000/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.
સબસીડી નંબર-2સામાન્ય અને અન્ય ખેડૂતોને  કુલ ખર્ચના 25%
અથવા 50,000/- બે માંથી જે ઓછું હોય તે
અરજી શરુ થયાની તારીખ 05/06/2023
અરજી કરવાની છેલ્લી તારીખ 04/07/2023
સત્તાવાર વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/

કિસાન માલ પરિવહન સહાય યોજના 2023

દર વર્ષે ખેડૂતો દ્વારા ઉત્પાદન થયેલા પાકને નજીકના બજારો સુધી પાક ઉત્પાદન પહોંચાડવામાં તકલીફ થતી હોય અને નુકશાન થાય છે જેના કારણે ખેડૂતો ને તે માટે સાધન સહાય આપવામાં આવે છે. ખેડૂતોને કિસાન પરિવહન યોજના હેઠળ માલ વાહક સાધનની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. Kisan Parivahan Yojana Gujarat 2023 ઓનલાઈન અરજી કરવાની હોય છે.

કિસાન પરિવહન યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની પાત્રતા

  • ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
  • નાના, સિમાંત, મહિલા, અનુસુચિત જાતિ,અનુસૂચિત જન જાતિ,સામાન્ય અને અન્ય ખેડૂત લાભાર્થીઓને આ યોજનાઓને લાભ મળશે.
  • લાભાર્થી ખેડૂત જમીન ધરાવતો હોવો જોઈએ.
  • લાભાર્થી ખેડૂત વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતા હોય તો પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે.
  • લાભાર્થી ખેડૂતોઓએ કિસાન પરિવહન યોજનાનો પુનઃ લાભ મેળવવા માટે ઓછામાં ઓછી 5 વર્ષની સમય મર્યાદા અરજી કરી શકે.
  • ખેડૂત લાભાર્થીએ આ યોજનાનો લાભ લેવા Ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની હોય છે.

કિસાન પરિવહન યોજના 2023 યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • લાભાર્થીના આધારકાર્ડની નકલ
  • જાતિનું સર્ટિફિકેટ
  • રેશનકાર્ડની નકલ
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • ટ્રાઈબલ વિસ્તારના લાભાર્થીઓ માટે વન અધિકાર પત્રની નકલ
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • લાઈસન્‍સ

મહત્વપૂર્ણ લિંક્સ

ઓનલાઈન અરજી કરવા અહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવો અહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો

આ પણ વાંચો :-

FAQs

કિસાન માલ પરિવહન સહાય યોજના હેઠળ કેટલી સહાય આપવામાં આવે છે?

1) નાના,સીમાંત,મહિલા,SC/ST ખેડૂતોને કુલ ખર્ચના 35 %
અથવા 75,000/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.

2) સામાન્ય અને અન્ય ખેડૂતોને  કુલ ખર્ચના 25 %
અથવા 50,000/- બે માંથી જે ઓછું હોય તે

કિસાન માલ પરિવહન સહાય યોજના 2023 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

કિસાન માલ પરિવહન સહાય યોજના 2023 માં અરજી કરવાની છેલ્લી તારીખ04/07/2023 છે.

કિસાન માલ પરિવહન સહાય યોજનાનો લાભ લેવા માટે સત્તાવાર વેબસાઈટ કઈ છે?

કિસાન માલ પરિવહન સહાય યોજનાનો લાભ લેવા માટે સત્તાવાર વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ છે.

1 thought on “Kisan Parivahan Yojana Gujarat 2023 : કિસાન પરિવહન યોજના 2023 અંતર્ગત માલવાહક સાધન ખરીદવા સહાય”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો