Live Rath Yatra 2023 Ahmedabad : જગન્નાથ રથયાત્રા લાઈવ પ્રસારણ, જાણો ક્યાં પહોંચી રથયાત્રા

Live Rath Yatra 2023 Ahmedabad : આજ ના દિવસે એટેલ કે અષાઢી બીજ નાં દિવસે ભગવાન જગન્નાથની યાત્રા આખા ભારતમાં રથયાત્રા નીકળે છે. આજે આપણે આ વિશે વિગતવાર ચર્ચા કરીશું જગન્નાથ રથયાત્રા અમદાવાદ ખાતે બહુ મોટા પાયે ઉજવણી થાય છે. તો ચાલો આજે જાણીએ કે જગન્નાથ રથયાત્રા કઈ કઈ જગ્યાએથી નીકળશે અને ક્યારે કેટલા વાગે નીકળશે એ વિશે વિગતવાર માહિતી મેળવીશું.

Live Rath Yatra 2023 Ahmedabad

  • ભગવાન જગન્નાથની યાત્રા સવારે 4:00 કલાકે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરવામાં આવશે.
  • સવારે 4:30 કલાકે મહાભોગની પ્રસાદ ખીચડી ભોગની પ્રસાદ આપવામાં આવશે.
  • સવારે 5:30 થી 6:00 વાગ્યા સુધીમાં ભગવાનને રથમાં બિરાજિત કરવામાં આવશે.
  • ત્યારબાદ યાત્રાની શરૂઆત કરવામાં આવશે.
  • રથયાત્રા ની શરૂઆત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રથ ખેંચી શુભારંભ કરવામાં આવશે.
  • રથયાત્રા ની શરૂઆત સવારે સાત અને પાંચ કલાકે શરૂઆત થશે.
  • માનનીય સાહેબ શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સંપૂર્ણ વિધિવત યાત્રા શરૂઆત કરશે.
  • જગન્નાથ ભગવાનનું મુખ્ય મંદિર ઓરિસ્સાના પુરીમાં આવેલું છે પૂરી ખાસ કરીને રથયાત્રાને રથયાત્રા માટે પ્રખ્યાત થયેલું છે.
  • આ યાત્રા અષાઢી બીજ એટલે કે અષાઢ મહિનાના બીજા દિવસે શોભાયાત્રા કરવામાં આવે છે.
  • જગન્નાથપુરીની યાત્રા હતા સૌથી જૂનો હિન્દુ વ્રત ઉત્સવ માનવામાં આવે છે.
  • ગુજરાતમાં પણ અમદાવાદમાં આ ખૂબ જ મોટી છે તેમજ કૃષ્ણ મંદિરમાં અનેક જગ્યાએ નાની મોટી યાત્રા જોવા મળે છે.
  • આ તહેવારમાં ત્રણ દેવતાઓનો સમાવેશ થાય છે.
  • જેમાં એક જગન્નાથ ભગવાન અને તેમના ભાઈ બલભદ્ર ભગવાન અને તેમની બહેન સુભદ્રાજી આમ ત્રણને પ્રશ્ન બેસાડી ગામમાં ફેરવી અને ગુડ ડે મંદિરમાં લાવવામાં આવે છે.
  • આ નાના મંદિરમાં તેઓ એક અઠવાડિયા સુધી નિવાસ કરે છે.
  • ત્યારબાદ તેઓ જગન્નાથ મંદિરમાં ફરીથી પધારે છે.

જગન્નાથ રથયાત્રા લાઈવ પ્રસારણ

યાત્રાનું નામ જગન્નાથ રથયાત્રા
આર્ટિકલ નું નામ Live Rath Yatra 2023 Ahmedabad
આર્ટીકલની કેટેગરી
દર વર્ષે જગન્નાથ રથયાત્રા ક્યારે નીકળે છે?અષાઢી બીજ નાં દિવસે

અમદાવાદમાં રથયાત્રાનો સમય અને સ્થળ

  • સવારે 7-05 મંદિરથી રથયાત્રાનો શુભારભ થશે
  • સવારે 9-00 મ્યુનિસિપલ કોર્પોરેશન
  • સવારે 9-45 રાયપુર ચકલા
  • સવારે 10-30 ખાડીયા ચાર રસ્તા
  • સવારે 11-15 કાલુપુર સર્કલ
  • બપોરે 12-00 સરસપુર
  • બપોરે 1-30 સરસપુરથી પરત ફરશે
  • બપોરે 2-00 કાલુપુર સર્કલ
  • બપોરે 2-30 પ્રેમ દરવાજા
  • બપોરે 3-15 દિલ્હી ચકલા
  • બપોરે 3-45 શાહપુર દરવાજા
  • બપોરે 4-30 આર સી હાઇસ્કુલ
  • સાંજે 5-00 ઘી કાંટા
  • સાંજે 5-45 પાનકોર નાકા
  • સાંજે 6-30 માણેકચોક
  • સાંજે 8-30 નીજ મંદિર પરત

મહત્વપૂર્ણ લિંક્સ

જગન્નાથ રથયાત્રા લાઈવ પ્રસારણઅહી ક્લિક કરો
જગન્નાથ રથયાત્રા તમામ માહિતી pdf ફાઈલમાં અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવો અહી ક્લિક કરો

આ પણ વાંચો :-

FAQs

જગન્નાથ રથયાત્રા દર વર્ષે ક્યારે ઉજવાય છે?

અષાઢી બીજ નાં દિવસે ભગવાન જગન્નાથની યાત્રા આખા ભારતમાં રથયાત્રા નીકળે છે.

જગન્નાથ રથયાત્રા તહેવાર કોની સાથે સંકળાયેલ છે?

જગન્નાથ ભગવાન અને તેમના ભાઈ બલભદ્ર ભગવાન અને તેમની બહેન સુભદ્રાજી સાથે સંકળાયેલ છે.

1 thought on “Live Rath Yatra 2023 Ahmedabad : જગન્નાથ રથયાત્રા લાઈવ પ્રસારણ, જાણો ક્યાં પહોંચી રથયાત્રા”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો