માધ્યમિક ચિત્રકામ પરીક્ષા-૨૦૨૨-૨૩ : બાકી રહેલ જિલ્લામાં ફરી પરીક્ષાનું આયોજન કરવા બાબત


માધ્યમિક ચિત્રકામ પરીક્ષા-૨૦૨૨-૨૩ : રાજ્ય પરિક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા દ્વારા માધ્યમિક ચિત્રકામ પરીક્ષાની તારીખ:૦૧/૦૭/૨૦૨૩ અને તારીખ:૦૨/૦૭/૨૦૨૩ ના રોજ લેવામાં આવેલ હતી.પરંતુ અતિ ભારે વરસાદ ના લીધે આપની રજૂઆત મુજબ અમરેલી, વલસાડ, જુનાગઢ જિલ્લાઓના તાલુકાના પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવેલ ન હતી.

પ્રાથમિક માધ્યમિક ચિત્રકામ પરીક્ષા 2023

મંડળનું નામરાજ્ય પરીક્ષા બોર્ડ
આર્ટિકલનું નામપ્રાથમિક માધ્યમિક ચિત્રકામ પરીક્ષા 2023 હોલ ટિકિટ
આર્ટિકલની કેટેગરીSarkari Result
પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા બાકી રહેલ જીલ્લા અમરેલી, વલસાડ, જુનાગઢ
માધ્યમિક ચિત્રકામ પરીક્ષા નવી તારીખ તારીખ:- ૦૭/૦૭/૨૦૨૩ શુક્રવાર અને તારીખ:-૦૮/૦૭/૨૦૨૩ શનિવાર
સતાવાર વેબસાઈટhttps://www.sebexam.org/

માધ્યમિક ચિત્રકામ પરીક્ષા-૨૦૨૨-૨૩

જે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવેલ ન હતી તે પરીક્ષા હવે આગામી તારીખ:- ૦૭/૦૭/૨૦૨૩ શુક્રવાર અને તારીખ:-૦૮/૦૭/૨૦૨૩ શનિવાર ના રોજ આયોજન કરવામાં આવેલ છે, માત્ર જે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લીધેલ ન હતી તેવા કેન્દ્રો પર જ પરીક્ષા લેવાની રહેશે.

બાકી રહેલ જિલ્લામાં ફરી પરીક્ષા


અત્રેથી જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના ઇમેલ આઇડી પર આ પરીક્ષાના પ્રશ્નપત્રો પાસવર્ડ પ્રોટેક્ટેડ ફાઇલ સ્વરૂપમાં તારીખ:૦૭/૦૭/૨૦૨૩ સવારે ૯.૩૦ કલાકે મોકલી આપવમાં આવશે અને અત્રેની કચેરીની વેબસાઇટ www.sebexam.org પર સવારે ૧૦.૦૦ કલાકે મુકવામાં આવશે. આ પ્રશ્નપત્રો આપની કક્ષાએથી સંબંધિત પરીક્ષા કેન્દ્રો પર મોકલી આપવાના રહેશે.
અત્રેથી આપેલ સાહિત્ય (૦૧ પત્રક, ડ્રોંઇંગ શીટ અને ગુણ પત્રક) મુજબ બાકી રહેલા કેન્દ્રો પર પરીક્ષા લેવાની રહેશે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિસિઅલ પરિપત્ર વાંચો અહી ક્લિક કરો
ઓફિકિઅલ વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપ માં જોડાવોઅહી ક્લિક કરો

2 thoughts on “માધ્યમિક ચિત્રકામ પરીક્ષા-૨૦૨૨-૨૩ : બાકી રહેલ જિલ્લામાં ફરી પરીક્ષાનું આયોજન કરવા બાબત”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો