MDM Gujarat Recruitment 2023 : મઘ્યાહન ભોજન યોજના ભરતી 2023, મેળવો પરીક્ષા વગર સીધી સરકારી નોકરી

MDM Gujarat Recruitment 2023 : મઘ્યાહન ભોજન યોજના હેઠળ પરીક્ષા વગર સીધી સરકારી નોકરી માટે મઘ્યાહન ભોજન યોજના ભરતી 2023 માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીની તમામ માહિતી નીચે આપવામાં આવેલ છે.

MDM Gujarat Recruitment 2023

યોજનાનું નામમધ્યાહન ભોજન યોજના
આર્ટિકલનું નામMDM Gujarat Recruitment 2023
આર્ટિકલ ની કેટેગરીLatest Job , Sarkari Result
નોકરી નું સ્થળગુજરાત
પગાર ધોરણ15000
અરજી કરવાની છેલ્લી તારીખ21 જુલાઈ 2023
અરજી મોડઓફલાઈન
સત્તાવાર વેબસાઈટhttps://mdm.gujarat.gov.in/

પોસ્ટનું નામ:

મધ્યાહન ભોજન યોજના અંતર્ગત જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર તથા તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

પગાર ધોરણ

મધ્યાહન ભોજન યોજના ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગાર ધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટરરૂપિયા 10,000
તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝરરૂપિયા 15,000

લાયકાત :

MDM ગુજરાતની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની માહિતી તમે નીચે આપેલ જાહેરાતમાં વિસ્તારપૂર્વક જોઈ શકો છો.

મઘ્યાહન ભોજન યોજના ભરતી 2023 માટે જરૂરી ડોક્યુમેન્ટ :

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ અ
  • નુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • 2 ફોટો

મઘ્યાહન ભોજન યોજના ભરતી 2023 માટે અરજી કઈ રીતે કરવી?

  • આ ભરતીમાં તમારે અરજી ફોર્મ રૂબરૂ જઈ મેળવવાનું રહેશે.
  • અરજી ફોર્મ મેળવવાનું સ્થળ પી.એમ.પોષણ યોજના, કલેકટર કચેરી, વલસાડ છે.
  • આ ફોર્મ ભરી તથા સાથે જરૂરી પ્રમાણપત્રો જોડી આ જ સરનામાં ઉપર ફરીથી રૂબરૂ જઈ અથવા RPAD અથવા સ્પીડ પોસ્ટના માધ્યમથી મોકલવાનું રહેશે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

જાહેરાતઅહી ક્લિક કરો
ઓફિસિઅલ વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવોઅહી ક્લિક કરો
Resultak.com હોમ પેજઅહી ક્લિક કરો

8 thoughts on “MDM Gujarat Recruitment 2023 : મઘ્યાહન ભોજન યોજના ભરતી 2023, મેળવો પરીક્ષા વગર સીધી સરકારી નોકરી”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો