Meri Mitti Mera Desh Certificate Download: merimaatimeradesh , મેરી માટી મેરા દેશ સર્ટિફિકેટ ડાઉનલોડ કરો

Meri Mitti Mera Desh Certificate Download : મારી માટી મેરા દેશ સર્ટિફિકેટ ડાઉનલોડ|merimaatimeradesh આપણા ભારતીય ભાઈઓ તથા બહેનોમાં પણ આ દેશ દાઝ અને દેશ પ્રત્યે ગૌરવની ભાવના પેદા કરી શકીએ. તે માટે આપણી કેન્દ્ર સરકાર દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવેલ છે.“मिट्टी को नमन, वीरों का वंदन” હેઠળ આ દેશની રક્ષા કરનારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આપણા ભારત દેશને આઝાદ થયાના ૭૫ વર્ષ પુર્ણ થઈ ગયા છે. આપણા દેશને મળેલ આઝાદીને ઉત્સાહ પુર્વક ઉજવવા માટે “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી આપણે કરી રહ્યા છે. આ અમૃત મહોત્સવને અનોખો બનાવવા તેમજ આપણે આપણી દેશ દાઝ અને દેશ પ્રત્યે સન્માનની ભાવના જાગૃત કરવા માટે સરકારશ્રી પ્રયત્નો કરતી હોય છે.

Meri Mitti Mera Desh Certificate Download | મેરી માટી મેરા દેશ સર્ટિફિકેટ

આર્ટિકલનું નામ Meri Mitti Mera Desh Certificate Download
આર્ટિકલ કેટેગરી Sarkari Result
લાભાર્થી ભારતનાં નાગરીકો
આર્ટિકલની ભાષા ગુજરાતી, અંગ્રેજી
અરજી મોડ ઓનલાઈન
સત્તાવાર વેબસાઈટ https://merimaatimeradesh.gov.in

Meri Maati Mera Desh Certificate | મેરી માટી મેરા દેશ સર્ટિફિકેટ

મેરી માટી મેરા દેશ સર્ટિફિકેટ ‘મેરી માટી મેરા દેશ’ આપણા પ્રિય દેશની અસંખ્ય સિદ્ધિઓને સ્વીકારે છે અને સાથે સાથે તે બહાદુર શહીદોનું સન્માન કરે છે, જેઓ આપણા રાષ્ટ્રની રક્ષા કરે છે. “મેરી માટી મેરા દેશ” ઉજવણી અંતર્ગત, રાષ્ટ્ર તેની વિવિધ સિદ્ધિઓની ઉજવણી કરી રહ્યું છે. આ અંતર્ગત રાષ્ટ્રની રક્ષા કરનારા વીરોનું સન્માન કરવામાં આવશે. ગામ, પંચાયત, બ્લોક, શહેરી સ્થાનિક સંસ્થા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગ દ્વારા આપણે જીવનદાતા વસુધાને નમન કરીએ છીએ. આ મહોત્સવમાં આપણા દેશ માટે શહિદ થયેલ વીરો ને શ્રદ્ધાજંલી આપવામાં આવી રહી છે. તમે પણ આ કાર્યક્રમમાં ભાગીદાર થઈ શકો છો.

Meri Maati Mera Desh Certificate | મેરી માટી મેરા દેશ અભિયાન

મેરી માટી મેરા દેશ અભિયાન અંતર્ગત ગુજરાતમાં સ્થાનિક સ્તરે 9 થી 15 ઓગસ્ટ 2023 દરમિયાન પાંચ અલગ-અલગ થીમ પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. દેશભરની ગ્રામ પંચાયતોમાંથી એકત્રિત કરવામાં આવેલી માટીનો ઉપયોગ દિલ્હીના ‘કર્તવ્યપથ’ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે કરવામાં આવશે. એક અંદાજ મુજબ ગુજરાતના ગામડાઓમાંથી 1.50 કરોડ લોકો આ અભિયાનમાં જોડાશે અને 10 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવશે.

Meri Maati Mera Desh Certificate કેવી રીતે ડાઉનલોડ કરવું?

  • સૌ પ્રથમ https://merimaatimeradesh.gov.in વેબસાઈટ ઓપન કરો
  • ત્યારબાદ હોમ પેઈજ ઉપર take pledge દેખાશે તેના ઉપર ક્લિક કરો.
  • પછી નવા પેજ પર તમારે તમારું નામ, મોબાઈલ નંબર, રાજ્ય અને જિલ્લો પસંદ કરીને સબમિટ બટન પર ક્લિક કરો
  • હવે તમારો ફોટો અપલોડ કરો અને ફરીથી સબમિટ બટન પર ક્લિક કરો.
  • હવે તમારું પ્રમાણપત્ર એ જ પેજ પર જનરેટ થશે અને તમે તેને ડાઉનલોડ કરી શકશો.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

મેરી માટી મેરા દેશ અભિયાન સર્ટિફિકેટ માટે અહી ક્લિક કરો
resultak.com હોમ પેજ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો

FAQs

મેરી માટી મેરા દેશ અભિયાન ક્યારે ઉજવાશે ?

મેરી માટી મેરા દેશ અભિયાન રે 9 થી 15 ઓગસ્ટ 2023 દરમિયાન પાંચ અલગ-અલગ થીમ પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

Meri Maati Mera Desh Certificate માટે ઓફિસિઅલ વેબસાઈટ કઈ છે?

Meri Maati Mera Desh Certificate માટે ઓફિસિઅલ વેબસાઈટ https://merimaatimeradesh.gov.in છે.

મેરી માટી મેરા દેશ અભિયાન નો હેતુ શું છે?

મેરી માટી મેરા દેશ અભિયાન નો હેતુ દેશની રક્ષા કરનારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

2 thoughts on “Meri Mitti Mera Desh Certificate Download: merimaatimeradesh , મેરી માટી મેરા દેશ સર્ટિફિકેટ ડાઉનલોડ કરો”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો