Mukhya Sevika Exam Reselling And Waitting list Declared : મુખ્ય સેવિકા રીશફલીંગ તથા વેઇટીંગ લીસ્ટ માં સમાવિષ્ટ ઉમેદવારો માટે જિલ્લા ફાળવણી કાર્યક્રમ

Mukhya Sevika Exam Reselling And Waitting list Declared : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના કાર્યક્ષેત્ર હેઠળની વર્ષ ૨૦૨૧-૨૨માં થયેલ ભરતી પ્રક્રિયામાં રીશફલીંગ માટેના કર્મચારી/ઉમેદવારો માટેની રીશફલીંગ- જે તે સંવર્ગમાં ૨૦૨૧-૨૨ની ભરતી પ્રક્રિયામાં અગાઉ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમન્ડેશન કમ ડિસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ તથા એડન્ડમ ડિસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટમાં સમાવેશ કરાયેલ હોય તેવા ઉમેદવારોને મૂળ જિલ્લા ફાળવણીમાં જિલ્લો ફાળવેલ હોય તેવા ઉમેદવારો હાલમાં ૨૦૨૧-૨૨ની ભરતી અન્વયે જે તે સંવર્ગમાં જિલ્લામાં ફરજ બજાવતા હોય તેવા ઉમેદવારોનો રીશફલીંગ પ્રક્રિયામાં સમાવેશ કરવામાં આવશે.

Mukhya Sevika Exam Reselling And Waitting list Declared

વિભાગનું નામGUJARAT PANCHAYAT SERVICE SELECTION BOARD, GANDHINAGAR
આર્ટિકલનું નામMukhya Sevika Exam Reselling And Waitting list Declared
જાહેરાત ક્રમાંકADVT NO.14/202122
આર્ટિકલ કેટેગરીSarkari Result,
રીશફલીંગ તથા વેઇટીંગ લીસ્ટpdf ફાઈલમાં
સત્તાવાર વેબસાઈટhttps://gpssb.gujarat.gov.in/

મુખ્ય સેવિકા રીશફલીંગ તથા વેઇટીંગ લીસ્ટ માં સમાવિષ્ટ ઉમેદવારો માટે જિલ્લા ફાળવણી કાર્યક્રમ

રીશફલીંગ- જે તે સંવર્ગમાં ૨૦૨૧-૨૨ની ભરતી પ્રક્રિયામાં અગાઉ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમન્ડેશન કમ ડિસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ તથા એડન્ડમ ડિસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટમાં સમાવેશ કરાયેલ હોય તેવા ઉમેદવારોને મૂળ જિલ્લા ફાળવણીમાં જિલ્લો ફાળવેલ હોય તેવા ઉમેદવારો હાલમાં ૨૦૨૧-૨૨ની ભરતી અન્વયે જે તે સંવર્ગમાં જિલ્લામાં ફરજ બજાવતા હોય તેવા ઉમેદવારોનો રીશફલીંગ પ્રક્રિયામાં સમાવેશ કરવામાં આવશે.

  • ઉપરોકત ઉમેદવારો હાલ જે કચેરીમાં ફરજ બજાવે છે, તે કચેરીના વડાનું ઉમેદવાર હાલ નોકરીમાં ચાલુ હોવા અંગેનું પ્રમાણપત્ર રીશફલીંગ પ્રક્રિયામાં ભાગ લેતા સમયે ઉમેદવારે અસલમાં રજુ કરવાનું રહેશે. આવુ પ્રમાણપત્ર સાથે નહી લાવેલ હોય તેવા ઉમેદવારોને રીશફલીંગ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવશે નહિ, જેની સર્વે નોંધ લેવી.
  • ઉમેદવારોએ આપેલ તારીખ-સમયે સમયસર હાજર રહેવું, વિલંબથી આવનાર ઉમેદવારની રજુઆત ધ્યાને લેવામાં આવશે નહિ. ઉમેદવારોએ પ્રથમ સમયસર હાજર થઇ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે.
  • ઉમેદવારે સ્વખર્ચે આવવાનું રહેશે. તેમજ પોતાના ઓળખના પુરાવા (અસલ તથા ઝેરોક્ષ નકલ) સાથે લાવવાના રહેશે. તેમજ નોકરીમાં ચાલુ હોવા અંગેનું પ્રમાણપત્ર સાથે લાવાવનું રહેશે.
  • કોઇ કારણસર સબંધિત ઉમેદવાર જાતે હાજર રહી શકે તેમ ન હોય તેવી પરિસ્થિતિમાં ઓથોરીટી લેટર સાથે અધિકૃત કરેલ વ્યકિતને હાજર રાખી શકશે. સદર ઓથોરીટી લેટર ઉપર ઉમેદવારનો ફોટો અને જેને અધિકાર આપેલ છે તે વ્યકિતનો ફોટો ચોટાડેલ હોવો જોઇએ અને સદર બંને ફોટા ઉપર સબંધિત ઉમેદવારે સહી કરેલ હોવી જોઇએ.
  • સદર અધિકૃત કરેલ વ્યકિત ધ્વારા કરવામાં આવેલ કાર્યવાહી સબંધિત કર્મચારી/ઉમેદવારને બંધનકર્તા રહેશે. અધિકૃત કરેલ વ્યકિતએ પોતાના ઓળખપત્રની અસલ અને ઝેરોક્ષ નકલ સાથે રાખવી.
  • રીશફલીંગ કાર્યક્રમ માટેના ઉમેદવારે તેઓને આપવામાં આવેલ અસલ નિમણુંક હુકમ (ઝેરોક્ષ નકલ સાથે) લાવવાના
    રહેશે, તથા કલર પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે લાવવાના રહેશે.
  • રીશફલીંગ કાર્યક્રમ માટેના ઉમેદવારે તેઓ હાલ જે કચેરીમાં ફરજ બજાવે છે, તે કચેરીના વડાનું ઉમેદવાર હાલ
    નોકરીમાં ચાલુ હોવા અંગેનું પ્રમાણપત્ર સાથે લાવવાનું રહેશે.
  • પ્રમાણપત્રનો નમુનો સામેલ છે. રીશફલીંગ કાર્યક્રમમાં જે કોઇ પણ ઉમેદવાર હાજર રહેશે નહી તો તેઓને અગાઉ ઓનસ્ક્રિન ફાળવવામાં આવેલજિલ્લામાં તેઓ કોઇ ફેરફાર કરવા માંગતા નથી, તેમ માનીને આગળની જરુરી કાર્યવાહી કરવામાં આવશે.
  • રીશફલીંગ કાર્યક્રમમાં ઉમેદવારનો ક્રમ આવે ત્યારે જે જિલ્લામાં જે તે કેટેગરીની ખાલી જગ્યા પૈકી ઉમેદવારે પસંદગી કરવાની રહેશે. રીશફલીંગ કાર્યક્રમ પૂર્વે ખાલી જગ્યાઓની માહિતી દર્શાવતું પત્રક હવે પછી મંડળની વેબસાઇટ ઉપર મુકવામાં આવશે.
  • અગાઉ સબંધિત કેટેગરીમાં નિમણુંક પામેલ ઉમેદવારોની પુનઃ ફાળવણી (Reshuffling) ની કામગીરી પુરી થયા બાદ વેઇટીંગ લીસ્ટમાં પસંદ થયેલા ઉમેદવારોને તેના મેરીટ, ઉપલબ્ધ જગ્યાના આધારે ઓનસ્ક્રિન જિલ્લાની ફાળવણી કરવામાં આવશે.
  • સુચિત કાર્યક્રમમાં જરુર જણાયે ફેરફાર કરવાનો મુલત્વી રાખવાનો/રદ કરવાનો અધિકાર મંડળને રહેશે.
  • વિગતવાર વિગતો માટે મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.gov.in જોવા વિનંતી છે .
  • હેલ્પલાઇન નં. (૧) ૮૭૫૮૮૦૪૨૧૨ (૨) ૮૭૫૮૮૦૪૨૧૭ (જે કચેરી કામકાજના દિવસો દરમ્યાન સવારે ૧૦-૩૦ થી સાંજે ૬-૦૦ સુધી ચાલુ રહેશે.)
  • રીશફલીંગ કાર્યક્રમ તથા જિલ્લા ફાળવણી કાર્યક્રમનું સરનામું નીચે મુજબ છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, બ્લોક નં ર., ડી વીંગ, પાંચમો માળ, કર્મયોગી ભવન, સેકટરએ/૧૦-,ગાંધીનગર

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

રીશફલીંગ કાર્યક્રમ માટેઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલ માં જોડવાઅહી ક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો