NABARD Bharti 2023 : કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે નેશનલ બેંકમાં આવી મોટી ભરતી, પગાર 44500 સુધી

NABARD Bharti 2023 : કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે નેશનલ બેંકમાં આવી મોટી ભરતી માં ગ્રેડ ‘A’ માં આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય નાગરિકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. ઉમેદવારો નાબાર્ડની વેબસાઈટ પર માત્ર ઓનલાઈન અરજી 02 સપ્ટેમ્બર 2023 અને 23 સપ્ટેમ્બર 2023 વચ્ચે ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ www.nabard.org છે.

NABARD Bharti 2023|કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે નેશનલ બેંક

સંસ્થાનું નામકૃષિ અને ગ્રામીણ વિકાસ નેશનલ બેંક
આર્ટિકલનું નામNABARD Bharti 2023
આર્ટિકલ કેટેગરીLatest Job , Sarkari Result
કુલ જગ્યાઓ 150
નોકરીનું સ્થળ ભારત
અરજી કરવાની છેલ્લી તારીખ23/09/2023
અરજી મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઈટnabard.org

વય મર્યાદા (01/09/2023) મુજબ

  • મહત્તમ ઉંમર – 30 વર્ષ
  • ન્યૂનતમ ઉંમર – 21 વર્ષ
  • નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ લાગુ.

લાયકાત

NABARD Bharti 2023 માટે ઉમેદવાર માન્ય યુનિવર્સીટી માંથી ગ્રેજયુએટ થયેલ હોવો જોઈએ.

અરજી ફી

  • UR/ OBC/ EWS : રૂ. 800/-
  • SC/ST/PWD: રૂ. 150/-
  • ચુકવણી મોડ: ઑનલાઇન

પસંદગી પ્રક્રિયા

  • પ્રારંભિક પરીક્ષા
  • મુખ્ય પરીક્ષા
  • ઈન્ટરવ્યુ

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિસિઅલ જાહેરાત વાંચવાઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવાઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલ માં જોડવાઅહી ક્લિક કરો


WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો