નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ભરતી 2023 : NAU Reqruitment 2023,પગાર ધોરણ રૂ.25000/માસિક

નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ભરતી 2023 : NAU Reqruitment 2023 | નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી દ્વારા યંગ પ્રોફેશનલ સંશોધન સહયોગી માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 05/08/2023 છે. ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ભરતીની વધુ માહિતી નીચે આપેલ છે.

નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ભરતી 2023 |NAU Reqruitment 2023

સંસ્થાનું નામ નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી
આર્ટિકલનું નામ નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ભરતી 2023
આર્ટિકલ કેટેગરી Latest Job , Sarkari Result
અરજી મોડ ઓનલાઈન
અરજી કરવાની શરૂઆતની તારીખ 31/07/2023
અરજી કરવાની છેલ્લી તારીખ 05/08/2023
સત્તાવાર વેબસાઈટ https://nau.in/

અરજી કઈ રીતે કરવી?

રસ ધરાવતા ઉમેદવારોને ઓફિસિઅલ જાહેરાતમાં આપેલા સરનામે જરૂરી દસ્તાવેજો મોકલવા વિનંતી કરવામાં આવે છે.

NAU ભરતી 2023 શૈક્ષણિક લાયકાત

B. Sc. (ઓનર્સ) 60% માર્કસ સાથે કૃષિ. એમ.એસ.સી.ની ડિગ્રી ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
resultak.com હોમ પેજ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપ માં જોડાવા અહી ક્લિક કરો

1 thought on “નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ભરતી 2023 : NAU Reqruitment 2023,પગાર ધોરણ રૂ.25000/માસિક”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો