આવ્યા નવા સમાચાર 8મા પગારપંચને લઈને : થશે પગારમાં મોટો વધારો, જાણો કેટલો વધારો થશે પગારમાં

આવ્યા નવા સમાચાર 8મા પગારપંચને લઈને : જો તમે પણ પગાર વધારાની રાહ જોઇને બેઠા છો, તો તમારા માટે આવ્યા ખુશી નાં સમાચાર. કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગારપંચને લઈને નવા સમાચાર આવ્યા છે. આનો લાભ સરકારી કર્મચારી અને પેન્સન ધારકોને આનો સીધો લાભ મળશે.

8મુ પગારપંચ માહિતી

કોના દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા
આર્ટિકલ નું નામ આવ્યા નવા સમાચાર 8મા પગારપંચને લઈને
આર્ટિકલ ની કેટેગરી Sarkari Result
પગારપંચ 8મુ પગારપંચ
કોને લાભ મળશેસરકારી કર્મચારી, અને પેન્સન ધારકો
પગારમાં કેટલો વધારો થશે 44% અંદાજીત

જાણો કેટલો વધારો થશે 8માં પગારપંચના પગારમાં

કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગારપંચ ને લઈને સમિતિની રચના કરવા જઈ રહી છે. મળતી માહિતી મુજબ 8મા પગારપંચમાં સરકારી કર્મચારીના પગારમાં લગભગ 44% ની આસપાસ વધારો થશે. 7મ પગાર પંચની સરખામણીમાં 8મા પગારપંચમાં મોટો ફેરફાર થશે અને પગાર વધારો પણ સારો એવો થશે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં સમિતિની રચના કરશે.

આવ્યા નવા સમાચાર 8મા પગારપંચને લઈને

મળતી માહિતી મુજબ સરકાર 8મુ પગારપંચ 2026 માં લાવી શકે છે. હાલ કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની માહિતી ની જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ વિવિધ સમાચાર અને પ્રાપ્ત માહિતી મુજબ પગારમાં 44% નો વધારો થઇ શકે છે. અને લઘુત્તમ પગાર ધોરણ 26000 થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે સરકારી કર્મચારી દ્વારા 8માં પગારપંચની કાગદોરે રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

હોમ પેજ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપ માં જોડાવો અહી ક્લિક કરો

1 thought on “આવ્યા નવા સમાચાર 8મા પગારપંચને લઈને : થશે પગારમાં મોટો વધારો, જાણો કેટલો વધારો થશે પગારમાં”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો