NHM Bharuch Bharti 2023 : ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી, નેશનલ હેલ્થ મિશન દ્વારા આવી ભરતી| આરોગ્ય શાખા, ભરૂચ જીલ્લા પંચાયત દ્વારા વિવિધ કેટેગરીની નીચે મુજબની ખાલી જગ્યાઓ 11 માસના કરારના ધોરણે ભરવા, શૈક્ષણિક રીતે લાયકાત ધરાવતા ઉમેદવારોની મેરિટના આધારે ભરતી અને ભવિષ્યની ખાલી જગ્યાઓ ભરતી જાહેર કરવામાં આવી. રસ ધરાવતા ઉમેદવારોએ આરોગ્ય સાથી પોર્ટલ લિંક https://arogyasathi.gujarat.gov.in, પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
NHM Bharuch Bharti 2023
સંસ્થાનું નામ | નેશનલ હેલ્થ મિશન |
આર્ટિકલનું નામ | NHM Bharuch Bharti 2023 |
આર્ટિકલ કેટેગરી | Latest Job , Sarkari Result |
અરજી મોડ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ભરૂચ |
સત્તાવાર વેબસાઈટ | https://arogyasathi.gujarat.gov.in |
NHM ભરૂચ ભરતી 2023 પોસ્ટનું નામ
- આયુષ તબીબ (RBSK) (પુરુષ) 4 પોસ્ટ
- પ્રોગ્રામ આસી. (ગુણવત્તા એશ્યોરન્સ સેલ) 1 પોસ્ટ
- એકાઉન્ટન્ટ
- (RCH) (1 ખાલી જગ્યા)
- એકાઉન્ટન્ટ કમ ડેટા સહાયક.
- PHC ખાતે (1 ખાલી જગ્યા)
- શહેરી ખાતે (1 સ્થાન)
- તાલુકા કાર્યક્રમ સહાયક. (1 સ્થળ)
- ફાર્માસિસ્ટ
- (RBSK) (4 પોસ્ટ) (શહેરી ખાતે) (2 પોસ્ટ)
- સ્ટાફ નર્સ (CMTC NRC) (1 જગ્યા)
- સ્ટાફ નર્સ (24×7) (5 પોસ્ટ)
- ફીમેલ હેલ્થ વર્કર (NHM) (01 જગ્યા)
NHM Bharuch Bharti 2023 કેવી રીતે અરજી કરવી?
- સૌપ્રથમ www.arogyasathi.gujarat.gov.in વેબસાઇટની ઓપન કરો.
- ડાબી બાજુએ આપેલ “પ્રવેશ” પર ક્લિક કરો
- “PRAVESH” પર ક્લિક કર્યા પછી “Current Opening” પર ક્લિક કરો.
- પછી બધી ખાલી જગ્યાઓ તમારી સામે દેખાશે જે ખાલી જગ્યામાં તમે અરજી કરવા માંગો છો તેની સામે લખેલી અરજી પર ક્લિક કરો.
આ પણ વાંચો :-
- VMC ભરતી 2023 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિવિધ જગ્યાઓ માટે ભરતી @vmc.gov.in
- CIL Management Trainee Recruitment 2023 : કોલ ઈન્ડિયા લિમિટેડ ભરતી 2023, ફટાફટ અરજી કરો
- ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ(GSOS)મા વિધ્યાર્થીઓના રજીસ્ટ્રેશન ચાલુ કરવા બબત : રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા,રજીસ્ટ્રેશન માટેની પાંત્રતા
- શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચતર માધ્યમિક) 2023 મુખ્ય પરીક્ષા જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ ની વિગત, જાણો તમામ વિગત
મહત્વપૂર્ણ લિંક્સ
ઓફિસિઅલ જાહેરાત વાંચવા | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
Telegram ચેનલ માં જોડવા | અહી ક્લિક કરો |
2 thoughts on “NHM Bharuch Bharti 2023 : ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી, નેશનલ હેલ્થ મિશન દ્વારા આવી ભરતી, @arogyasathi.gujarat.gov.in”