NHM Valsad Bharti 2023 : વલસાડ જિલ્લામાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય પ્રોગ્રામ હેઠળ મંજૂર થયેલ Ayush MO/Pharmaclst Cum Data Asslstant ની સામે ખાલી રહેલ જગ્યાઓ ૫૨ કા૨ આધારીત રીતે ૧૧ માસ માટે ભ૨વા લાયકાત ધરાવતા ઉમેદવારોની ભરતી કરવાની થાય છે, તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતિક્ષા યાદી બનાવવા સદરહું જાહેરાત આપવામાં આવે છે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ જાહેરાત તા.10/10/2023 થી તા.19/10/2023 સુધીમાં https://arogyasathl.gujarat.gov.In ૫૨ ઓનલાઇન અરજી કરવાની રહશે.
NHM Valsad Bharti 2023 | NHM વલસાડમાં ફાર્માસિસ્ટની જગ્યાઓ માટે ભરતી
સંસ્થાનું નામ | સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન |
આર્ટિકલનું નામ | NHM Valsad Bharti 2023 |
પોસ્ટ નું નામ | વિવિધ પોસ્ટ |
નોકરીનું સ્થળ | વલસાડ |
આર્ટિકલ કેટેગરી | Latest Job , Sarkari Result |
અરજી મોડ | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 19/10/2023 |
સત્તાવાર વેબસાઈટ | https://arogyasathi.gujarat.gov.in/ |
NHM Valsad Bharti 2023 કેવી રીતે અરજી કરવી?
- સૌપ્રથમ www.arogyasathi.gujarat.gov.in વેબસાઇટઓપન કરો.
- ઉપરોક્ત વેબસાઇટ ખોલ્યા પછી ડાબી બાજુએ આપેલ “પ્રવેશ” પર ક્લિક કરો
- “PRAVESH” પર ક્લિક કર્યા પછી “Current Opening” પર ક્લિક કરો.
- પછી બધી ખાલી જગ્યાઓ તમારી સામે દેખાશે જે ખાલી જગ્યામાં તમે અરજી કરવા માંગો છો તેની સામે લખેલી અરજી પર ક્લિક કરો.
ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સૂચનાઓ
(1) ઉમેદવારની અરજી ફક્ત ઓનલાઇન https://arogynsathi.gujarat.gov.in લિન્ક પર મળેલ અરજી જ સ્વીકા૨વામાં આવશે.
(2) RPAD/SPEED POST/COURIER/POST દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહીં.
(3) સુવાચ્ય ઓરીજનલ ડોક્યુમેંટ ની ફોટો કોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાનું રહેશે.
(4) અધૂરી વિગત વાળી અરજીઓ અમાન્ય રહેશે.
(5) ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં.
(6) વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકા૨વાની છેલી તારીખનાં રોજ વયમર્યાદા ની ગણતરી કરવામાં આવશે એટલેકે તમામ ઉમેદવારોના કિરસ્સામાં વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીારવાની લી તા.૧૦/૧૦/૨૦૨૩ ની સ્થિતીને ધ્યાનમાં લેવામાં આવશે.
આ પણ વાંચો :-
- Gram Sevak Jilla Falavani Programme : ગ્રામ સેવક રીશફલીંગ તથા વેઇટીંગ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારો માટે જિલ્લા ફાળવણી કાર્યક્રમ
- Gram Sevak Additional Final Waiting List Declared : ગ્રામ સેવકનું વધારાનું વેઈતિંગ લીસ્ટ જાહેર, ફટાફટ ચેક કરો
- 2000 રૂપિયાની નોટ બદલવાની અંતિમ તારીખ સમાપ્ત : હવે RBI ઓફિસમાં જ નોટ બદલી શકાશે, જાણો તમામ માહિતી
મહત્વપૂર્ણ લિંક્સ
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
Telegram ચેનલ માં જોડવા | અહી ક્લિક કરો |
2 thoughts on “NHM Valsad Bharti 2023 : NHM વલસાડમાં ફાર્માસિસ્ટની જગ્યાઓ માટે ભરતી ઓનલાઈન અરજી @arogyasathi.gujarat.gov.in”