ONGC Hajira Plant Surat Reqruitment 2023 : ઓએનજીસી હજીરા પ્લાન્ટ સુરતમાં આવી 35 જગ્યાઓ માટે મોટી ભરતી આવી છે. ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને ઇન્સ્ટ્રુમેન્ટેશનની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે અરજી મંગાવવામાં આવી છે. આ ભરતીમાં કુલ પગાર ધોરણ 68000 સુધી આપવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખ 5 મેં 2023 સવારે 17:30 કલાક સુધી છે.
ONGC Hajira Plant Surat Reqruitment 2023 | ઓએનજીસી સુરત ભરતી
સંસ્થાનું નામ | ઓએનજીસી |
પોસ્ટનું નામ | ONGC Hajira Plant Surat Reqruitment 2023 |
આર્ટિકલની કેટેગરી | Latest Job, Sarkari Result |
નોકરી નું સ્થળ | હજીરા (surat) ગુજરાત |
લાયકાત | ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન |
પસંદગી પ્રક્રિયા | ઇન્ટરવ્યુ |
અરજી મેળવવાની છેલ્લી તારીખ | 05-05-2023 સવારે 17:30 કલાક સુધી |
ઓફોસીઅલ વેબસાઈટ | https://ongcindia.com |
ઓએનજીસી ભરતી માટેપસંદગી પ્રક્રિયા :-
- ઉમેદવારોની અરજીઓનું મૂલ્યાંકન શિક્ષણની દ્રષ્ટિએ કરવામાં આવશે
- પાત્રતા નક્કી કરવા માટે લાયકાત અને અનુભવ જોવામાં આવશે.
- લાયકાત ધરાવતા ઉમેદવારોને વ્યક્તિગત ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.
- ઉમેદવારોએ વ્યક્તિગત ઇન્ટરવ્યુમાં ઓછામાં ઓછા 60% ગુણ (24 ગુણ) મેળવવાના રહેશે
ઓએનજીસી ભરતીની જાહેરાત pdf ફાઈલમાં
ONGC ના લાયકાત ધરાવતા અને અનુભવી નિવૃત્ત ONGC/PSU કર્મચારીઓ પાસેથી આપેલ તારીખથી બે વર્ષના સમયગાળા માટે કરાર આધારિત રાઉન્ડ ધ ક્લોક શિફ્ટ/સામાન્ય શિફ્ટ કામગીરી માટે એસોસિયેટ કન્સલ્ટન્ટ્સ માટે અરજી મંગાવવામાં આવે છે.
ઇન્ટરવ્યુ માટેની પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે. સંબંધી
મેરિટ લિસ્ટમાં શિક્ષણ, અનુભવ અને ઇન્ટરવ્યુનું વેઇટેજ આ પ્રમાણે હશે
નીચે મુજબ રહેશે.
શિક્ષણ (30) | હજીરા પ્લાન્ટ/ઉરણમાં અનુભવ પ્લાન્ટ / CPF ગાંધાર અથવા રિફાઇનરીઓમાં/ પેટ્રો-કેમિકલ પ્લાન્ટ (30) | ઈન્ટરવ્યુ ગુણ (40) |
ITI – 20 ગુણ ડિપ્લોમા -25 માર્ક્સ ડિગ્રી -30 ગુણ | 05 થી 10 વર્ષ – 20 ગુણ 10 વર્ષથી વધુ – 30 ગુણ | 40 |
આ પણ વાંચો :-
- Tractor Sahay Yojana 2023 @ikhedut portal : હવે ટ્રેક્ટર ખરીદવા પર સરકાર આપશે સબસિડી, સહાય માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી
- Beauty parlour Kit sahay 2023 : મફત બ્યુટી પાર્લર કીટ યોજનાનો લાભ લો, અત્યારે જ ઓનલાઈન અરજી કરો
ONGC હાજીરા પ્લાન્ટ સુરત ભરતી 2023 માં અરજી કેવી રીતે કરવી?
- જાહેરાત માં આપેલ શૈક્ષણિક લાયકાત અને અનુભવના સંદર્ભમાં સંબંધિત દસ્તાવેજી પુરાવા સાથે જોડાયેલ ફોર્મેટમાં અરજી નીચેના ઈમેલ/સરનામા પર મોકલી શકાય છે:
- ઈમેલ– [email protected]
પાત્ર ઉમેદવાઓ પણ અરજીની અંતિમ તારીખ પહેલા નીચેના સરનામે રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા અરજી સબમિટ કરી શકે છે
ઈન્ચાર્જની ઓફિસ, HR-ER, પ્રથમ માળ, એડમિન બિલ્ડિંગ, ONGC હજીરા પ્લાન્ટ PO ONGC નગર, ભાટપોર. સુરત-394550 - કોઈપણ પ્રશ્નના કિસ્સામાં, ઉમેદવારો શ્રી ઉમેશ કૌશિક, સીએમ (એચઆર)નો 9127751575 / 9082664919 અથવા શ્રી જગદીશ ટી પંજાબી, એચઆર એક્ઝિક્યુટિવનો 9427504667 અથવા 0261-2875693 પર સંપર્ક કરી શકે છે.
Important Link :
ONGC ભરતી પોર્ટલ | www.ongcindia.com |
સતાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
અરજીનું ફોર્મેટ | અહીં ક્લિક કરો |
અમારા Whatsapp ગ્રુપ માં જોડવો | અહીં ક્લિક કરો |
An apply for the post of I strument te hnician 12 years experience e