Pandit Din Dayal Awas Yojana online form 2023 : પંડિત દિન દયાળ આવાસ યોજના 2023 ફોર્મ ભરાવાના શરુ થઇ ગયા છે

Pandit Din Dayal Awas Yojana online form 2023 : પંડિત દિન દયાળ આવાસ યોજના 2023 માટે ફોર્મ ભરાવાના ચાલુ થઇ ગયા છે.આ યોજના નો લાભ મેળવવા માંગતા અરજદારો માટે 01 મે 2023 થી 31 મે 2023 સુધી અરજી કરવાની રહેશે તેના માટે ઓનલાઈન ફોર્મ શરૂ કરવામાં આવ્યા છે. આ અએર્તીકાલ માં તમામ માહિતી આપીશું.

Pandit Din Dayal Awas Yojana online form 2023 Highlights

મંડળ નું નામ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
આર્ટિકલ નું નામ Pandit Din Dayal Awas Yojana online form 2023
યોજનાપંડિત દિન દયાળ આવાસ યોજના
આર્ટિકલ ની કેટેગરી Sarkari Result
લાભાર્થી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ , આર્થિક રીતે પછાત વર્ગ, વિચરતી વિમુક્ત જાતિના લોકો
યોજના સહાય 120000
ઓફિસિઅલ વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/

પંડિત દિન દયાળ આવાસ યોજના હેઠળ કેટલી સહાય આપવામાં આવે છે?

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે પછાત વર્ગ વિચરતી વિમુક્ત જાતિના ઘર વગરના લોકો ન શહેરોમાં અને ગામડાઓમાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા લોકોને મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં રૂપિયા 1,20,000 ની સહાય આપવામાં આવે છે.

આવક મર્યાદા

પંડિત દિન દયાળ આવાસ યોજના સહાય નો લાભ લેવા માટે આવક મર્યાદા 6 લાખ થી વધુ હોવી જોઈએ નહિ.

પંડિત દિન દયાળ આવાસ યોજના સહાય માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • અરજદારની જાતિ / પેટા જાતિ નો દાખલો (આર્થિક પછાત વર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી)
  • અરજદારનું લિવિંગ સર્ટિફિકેટ
  • અરજદારનો રહેઠાણાનો પુરાવો
  • આવકનો દાખલો
  • કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ
  • જમીન માલિકીનો આધાર દસ્તાવેજ અકારણી પત્રક હકપત્રક સનાદ પત્રક જે લાગુ પડતું હોય તે
  • અરજદારને મકાન સહાય મંજૂર કરવા માટે ગ્રામ્ય પંચાયતના તલાટી કમ મંત્રી / સીટી તલાટી કમ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર
  • મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
  • બીપીએલ નો દાખલો
  • પતિના મરણ નો દાખલો જો સ્ત્રી વિધવા હોય તો
  • જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીનના ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્થ દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી કમ મંત્રીશ્રી ની સહી વાડી)
  • પાસબુક કેન્સલ ચેક
  • અરજદારના ફોટા

મહત્વપૂર્ણ લિંક્સ

પંડિત દિન દયાળ આવાસ યોજના જાહેરાત 2023અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
whatsapp ગ્રુપ માં જોડાવો અહીં ક્લિક કરો

આ પણ વાંચો :-

પંડિત દિન દયાળ આવાસ યોજના હેઠળ કેટલી સહાય આપવામાં આવે છે?

પંડિત દિન દયાળ આવાસ યોજના હેઠળ ૧૨૦૦૦૦ ની સહાય આપવામાં આવે છે

પંડિત દિન દયાળ આવાસ યોજના ની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

https://esamajkalyan.gujarat.gov.in/

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો