PM Kisan 14th Installment 2023 Date Declared : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2023 હેઠળ ખેડૂતોને દર ત્રણ માસે રૂપિયા 2000/- ના ત્રણ સમાન હપ્તા મળીને કુલ 6000/- ની આર્થિક સહાય આપવામાં આવે છે. ભારત સરકારશ્રી દ્વારા ખેડૂતોને પીએમ કિસાન ઈ-કેવાયસી માટે જાહેરાત કરેલ છે. માનનીય પ્રધાનમંત્રીશ્રી 27 જુલાઈ 2023 ના રોજ પીએમ કિસાન યોજના 14 મો હપ્તો જાહેર કરશે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
કોના દ્વારા | કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ |
યોજનાનું નામ | પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના |
PM Kisan 14th Installment 2023 Date | 27 જુલાઈ 2023 |
આર્ટિકલ નું નામ | PM કિસાનનો 14 મો હપ્તા અંગે આવી મોટી અપડેટ |
આર્ટિકલ ની કેટેગરી | Sarkari Result |
લાભાર્થી | પાત્રતા ધરાવતા દેશના તમામ ખેડૂતો |
સત્તાવાર વેબસાઈટ | https://pmkisan.gov.in |
કેન્દ્રિય કેબિનેટ મંત્રીશ્રી નરેન્દ્ર સિંહ તોમર દ્વારા ટ્વીટ
પીએમ કિસાન યોજના 14 મો હપ્તો ક્યારે જાહેર કરાશે?
માનનીય પ્રધાનમંત્રીશ્રી 27 જુલાઈ 2023 ના રોજ પીએમ કિસાન યોજના 14 મો હપ્તો જાહેર કરશે. ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ઓફિશિયલ જાહેર કરેલ છે. જે અનુસાર કેન્દ્રિય કેબિનેટ મંત્રીશ્રી નરેન્દ્ર સિંહ તોમર દ્વારા ટ્વીટ દ્વારા માહિતી આપવામાં આવી છે. આ માહિતી Twitter પર કરેલ મેસેજ પર થી લેવામાં આવેલ છે.
આ પણ વાંચો :-
- લો આ નવું આવ્યું, ગાયકે છોડનું નામોનિશાન નહીં, ખાંડ-પાણી અને બેક્ટેરિયાના મિશ્રણથી કંપનીઓ દૂધ બનાવી રહી છે
- SBI Amrut Kalash Fixed Deposite Yojana : અમૃત કલશ ફિક્સ્ડ ડિપોઝિટ યોજના, 400 દિવસમાં મેળવો 7.10 ટકા અને 7.60 ટકા વ્યાજ દર
- Gujarat Shravan Tirth Darshan Yojana : શ્રવણ તીર્થદર્શન યોજના 2023, સરકાર 75% ખર્ચ ચૂકવશે
મહત્વપૂર્ણ લિંક્સ
યાદીમાં તમારું નામ ચેક કરવા અહીં ક્લિક કરો | અહી ક્લિક કરો |
ઓફિસિઅલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
resultak.com હોમ પેજ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપ માં જોડાવો | અહી ક્લિક કરો |
1 thought on “PM Kisan 14th Installment 2023 Date Declared : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 14માં હપ્તાની તારીખ જાહેર”