PM WANI Yojana 2023 : હવે મળશે ફ્રી વાઈફાઈ, પ્રધાનમંત્રી વાણી યોજના હેઠળ

PM WANI Yojana 2023 : પ્રધાનમંત્રી વાણી યોજના હેઠળ મળશે ફ્રી વાઈફાઈ સુવિધા. ભારત સરકારે દેશના નાગરિકોને મફતમાં વાઈફાઈ મળી રહે તે હેતુથી પ્રધાનમંત્રી વાણી યોજના 2023 દેશના બધા રાજ્યો માં શરુ કરવામાં આવ્યું છે. આ યોજનાં ખાસ કરીને એવા વિસ્તારોમાં શરુ કરવામાં આવી છે. અને દેશના ઘણા વિસ્તારોમાં સુવિધા આપવામાં આવી છે.

PM WANI Yojana 2023|પ્રધાનમંત્રી વાણી યોજના

કોના દ્વારા ઉદ્ઘાટન ભારતના વર્તમાન મુખ્યમંત્રી શ્રી મોદી દ્વારા
આર્ટિકલનું નામ PM WANI Yojana 2023
આર્ટિકલનો પ્રકાર Yojana , Sarkari Result
યોજનાનો હેતુ દેશના નાગરિકોને ઈન્ટરનેટ સુવિધા આપવી
PM WANI Yojana નું પૂરું નામ પ્રધાનમંત્રી વાઇફાઇ એક્સેસ નેટવર્ક ઇનિશિયેટિવ 
હેલ્પલાઇન નંબર91-80-25119898 (9 AM થી 5 PM)
91-11-26598700 (9 AM થી 5 PM)
સતાવાર વેબસાઈટ https://pmwani.gov.in/

PM WANI Yojana 2023 શું છે?

આ યોજના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરુ કરવામાં આવી. પ્રધાનમંત્રી વાણી યોજના હેઠળ દેશના લોકોને મફતમાં વાઈફાઈ મળી રહે અને સરળતાથી ઈન્ટરનેટ એક્સેસ કરી શકે તે હેતુથી પ્રધાનમંત્રી વાણી યોજના 2023 દેશના બધા રાજ્યો માં શરુ કરવામાં આવ્યું છે

પ્રધાનમંત્રી વાણી યોજનામાં અરજી કેવી રીતે કરવી?

  • સૌ પ્રથમ https://pmwani.gov.in/ વેબસાઈટની મુલાકાત લો
  • apply online ટેબ પર ક્લિક કરો
  • તમામ વિગતો ધ્યાનપૂર્વક ભરો
  • ત્યારબાદ તમને એક અપ્લીકેસન id મળશે જેના દ્વારા તમે તમારી અરજી ની સ્થિતિ જોઈ શકશો.

આ પણ વાંચો :-

PM WANI Yojana ની સુવિધાઓ

  • લોકપ્રિય જાહેર સ્થળોએ WiFi ઍક્સેસ.
  • WiFi વપરાશ માટે કોઈ શુલ્ક નથી.
  • ઇન્ટરનેટ ઍક્સેસિબિલિટીમાં વધારો.
  • ઑનલાઇન વ્યવસાયોને પ્રોત્સાહિત કરે છે.
  • ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપે છે.

મહત્વપૂર્ણ લિંક્સ :-

ઓફિસિઅલ વેબસાઈટ અહી ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહી ક્લિક કરો

FAQs

PM WANI Yojana હેઠળ કેટલી નાણાકીય સહાય આપવામાં આવે છે?

50,000/- સુધીની નાણાકીય સહાય પૂરી પાડે છે.

PDO શું છે?

પબ્લિક ડેટા ઑફિસ (PDO) એક એવું સ્થાન છે જ્યાં કોઈપણ વ્યક્તિ Wi-Fi કનેક્ટિવિટીનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ ઍક્સેસ કરી શકે છે.

કોણ PDO બની શકે છે?

કોઈપણ વ્યક્તિ જેમ કે વેપારી વ્યક્તિ, નિવાસી, વ્યાવસાયિક, ગ્રામ્ય સ્તરના ઉદ્યોગસાહસિક (VLE) વગેરે PDO શરૂ કરી શકે છે.

હું PDOA સાથે કેવી રીતે જોડાઈ શકું?

વિકલ્પ 1: https://pmwani.gov.in પર PDO પોર્ટલની મુલાકાત લો અને ઉપલબ્ધ પૂછપરછ ફોર્મમાં જરૂરી વિગતો દાખલ કરો. રસ ધરાવતા પીડીઓ તમારો સંપર્ક કરી શકે છે.

વિકલ્પ 2: PDOA જેવી ઓફિસ સરનામું, ઈ-મેલ સરનામું અને ટેલિફોન નંબર વગેરેની વિગતો મેળવવા https://pmwani.gov.in ની મુલાકાત લો અને તમે તેમનો સીધો સંપર્ક કરી શકો છો.

પીડીઓ બનવાનો ફાયદો?

■ ઇન્ટરનેટ વેચવાથી આવકનો વધારાનો સ્ત્રોત
કનેક્ટિવિટી ■ સારી ગુણવત્તાની ઇન્ટરનેટ કનેક્ટિવિટી સુવિધાની ઉપલબ્ધતા
દુકાન માલિકો માટે ઑનલાઇન વ્યવહારો

PM WANI Yojana નું પૂરું નામ

પ્રધાનમંત્રી વાઇફાઇ એક્સેસ નેટવર્ક ઇનિશિયેટિવ 


6 thoughts on “PM WANI Yojana 2023 : હવે મળશે ફ્રી વાઈફાઈ, પ્રધાનમંત્રી વાણી યોજના હેઠળ”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો