PODCAST EDUCATION TOOL : PODCAST શું છે? શિક્ષણમાં PODCAST નો ઉપયોગ, જાણો તમામ માહિતી


PODCAST EDUCATION TOOL : આ આર્ટિકલમાં PODCAST શું છે, તેને કેવી રીતે અપલોડ કરી શકાય તેમજ ક્યાં સાંભળી શકાય એ વિશે ચર્ચા કરીશું. શિક્ષણ બાળકોને સંકલ્પનાઓ, કુશળતા, શક્તિ, પ્રક્રિયાઓ અને કાર્ય કરવાની ક્ષમતા પ્રદાન કરે છે.આપણા PODCAST માં સાંભળી શકાયઃ રોજિંદા જીવનમાં તકનિકીનો ઉપયોગ અત્ર-તંત્ર-સર્વત્ર થઇ રહ્યો છે. ત્યારે શિક્ષણનું ક્ષેત્ર પણ તેમાંથી શી રીતે બાકાત રહી શકે? વિદ્યાર્થીઓ માહિતી મેળવવા અને શીખવા માટે ઇ- કન્ટેન્ટનો ઉપયોગ કરતા થયા છે. શીખવા અને શીખવવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવા શિષ્ણક્ષેત્રે ઉપયોગી બની શકે. તેવા EDUCATION TOOL PODCAST વિષે આ લેખમાં જાણીશું.શૈક્ષણિક પર્યાવરણ તૈયાર કરવામાં આ ટ્રેલ ઉપયોગી છે.અને ઉપયોગ કરવામાં પણ ઘણું સરળ છે.


PODCAST શું છે?


આપણે બધાં એ યુ-ટ્યુબ,ફેસબુક,ઇનસ્ટાગ્રામ માં અલગ અલગ વીડિયો બનાવીએ છીએ, પણ શું ક્યારેય તમે તમારો પોતાનો અવાજ રેકોર્ડ કરી અપલોડ કરેલ છે? જેમને પોતાના વિચારો શેર કરવા ગમે છે.નવી વાતો શેર કરવી ગમે છે.તો. તેમના માટે PODCAST શ્રેષ્ઠ માધ્યમ છે. PODCAST પણ સોશિયલ મીડિયા નો જ એક ભાગ છે. PODCAST એક બ્લોગિંગ છે.મોબાઇલ કે કમ્પ્યૂટરના માધ્યમથી કેપર PODCAST બનાવી શકાય છે. મોબાઇલ ના માધ્યમથી કોઈ પણ પ્રકારની માહિતી ઓડિયો સ્વરૂપે શેર કરી શકીએ છીએ.

PODCAST EDUCATION TOOL


GOOGLEમાં PODCAST channel નું નામ લેતી search કરીને આ ઉપરાંત APPLE PODCAST, spotifyapp, anchorfm પર સાંભળી શકો છો. આ સિવાય પણ ઘણાં platform છે જયાંથી તમે PODCAST સાંભળી શકો છો.(GOOGLE PODCAST = છે? જ્યારે કોઈ પણ ઉપકરણ કમ્પ્યુટર, મલ્ટિમીડિયા મોબાઇલ, સ્માર્ટફોનમાંથી કોઈ પણ માહિતીને ઓડિયો તરીકે ચલાવે છે, ત્યારે તેને GOOGLE PODCASTING કહેવામાં આવે છે.


કયા વિષય PODCAST બનાવી શકાય?

પ્રેરક પ્રસંગો, બાલવાતાં ગીતો, ભાષા, સંવાદો, ચર્ચાઓ, કાવ્યો, નાટકો, વ્યાપાર ઇતિહાસની વાતો, સમાચાર, સંગીત ગાયન,વાદન,નવલકથાઓ ટૂંકી વાર્તાઓ,વિજ્ઞાનની રસપ્રદ વાર્તા, સાઇકોલોજી,સ્વાસ્થ્ય વિષે, વર્તમાન પ્રવાહો, આ સિવાય પણ બીજા અનેક વિષય


PODCAST UPLOAD કરવા શું કરીશું?

PODCAST બનાવ્યા પછી તેને અપલોડ કરવા માટે પ્લેટફોર્મ ની જરૂર છે.બજારમાં આવાં ઘણાં પ્લેટફોર્મ ઉપલબ્ધ છે.www.podbean.com/ અને www.spreaker.com/ww w.anchor.com આમાંથી કોઈ પણ પર તમારું PODCAST શેર કરી શકો છો.જે તમારી પાસે word press blog છે.તો તમે તેની અંદર એક plugin install કરીને તેનો ઉપયોગ કરી શકો છો.તમે તમારા PODCAST ને webhosting માં સ્ટોર કરી શકો છો.તમે તમારા બ્લોગ માં સામાન્ય પોસ્ટ ની જેમ જ POST કરી શકો છો.


PODCAST સાંભળવાના ફાયદા

PODCAST તમે ગમે ત્યારે ગમે તે જગ્યા પરથી સાંભળી શકો છો. એના માટે તમારી પાસે મોબાઇલ કે લેપટોપ device જરૂરી છે. ધારો કે તમે ક્યાંય જઇ રહ્યા છો અને તમારે એ જ સમયે માહિતી મેળવવી છે તો PODCAST યોગ્ય રહેશે જેમ તમે ગીત સાંભળો છો તેમ તમે ODCAST સાંભળી શકો છો.આનાથી જ્ઞાનમાં વધારો થશે . સર્જનાત્મકતા મૌલિકતા વિસ્તરણ,વિવેચનાત્મક ચિંતન, પ્રત્યાયન કૌશલ્યને અસરકારક બનાવવા માટે,વિવિધ ખ્યાલો રજૂ કરવા માટે.


PODCAST શિક્ષણ માં ઉપયોગ

  • બાળકો પોતાના અનુકૂળ સમયે જાતે પોતાની રુચિઅનુસાર તથા સમાજિક વિજ્ઞાન સંદર્ભે ઇતિહાસની વાતો, સાંસ્કૃતિક વિરાસતો વિશે જાણવા જેવું, હિન્દી પાઠ્યપુસ્તક કહાની, બાળકોના અવાજમાં રેકોર્ડ કરેલ છે.જેમાં શિક્ષક જે તે વિષય સંદર્ભે હ-connect બનાવવાનું છે તે ધ્યાનમાં લઈ અધ્યન નિષ્પત્તિઓ નક્કી કરવામાં આવે છે, અને તે સંદર્ભે સાહિત્ય ભાષા શીખવવા માટેનું શ્રેષ્ઠ માધ્યમODCASTછે,
  • આ નાવીન્યપૂર્ણ પ્રયોગથી બાળકોની શીખવાની ક્ષમતામાં વધારો થાય છે. શ્રવણ અને કથન કૌશલ્યનો વિકાસ થાય છે. ભાષાશુદ્ધિ થાય છે.પોતાના જ અવાજનું રેકોર્ડિંગ તેમને વારંવાર સંભાળવું ગમે છે, ખૂબ જ સારા શ્રોતા અને વક્તા બનવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ તથા પ્રત્યાયન કૌશલ્ય, કલ્પના શક્તિ અને જિજ્ઞાસાવૃત્તિ વિકસાવવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ PODCASTછે.
  • બાળક પોતાની PODCAST channel જાતે બનાવી કરો કંનોનો ઉપયોગ કરી બાળકો ને શીખતાં થશે.
  • PODCASTING એક મહત્ત્વપૂર્ણ સંસાધન છે, જેનો ઉપયોગ શિક્ષકો પોતાની સૂઝબૂઝ મુજબ વિષય પસંદ કરી શીખવવા અને શીખવા માટે કરી શકે તે શીખવવાની વૈકલ્પિક પદ્ધતિ છે તે તમારા શ્રવણકૌશલ્યને તથા થન કૌશલ્યને વિકસાવવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે, જેઓ પરંપરાગત વર્ગ ની બહાર તેમના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવા માટે આ તકનિક નો ઉપયોગ કરે છે.
  • PODCASTના માધ્યમથી બાળકો પોતાનો અવાજ રેકોર્ડ કરે છે. જેમાં બાળગીતો, બાલવાર્તાઓ, હિન્દી નાટકો
    બાળકના સ્વભાવમાં જે કઈ સર્વોતમ સર્વાધિક શક્તિશાળી અને જીવંત છે.

આ પણ વાંચો :-

Bharat Griha Raksha Policy 2023 : ભારત ગૃહ રક્ષા નીતિ, જાણો તમામ માહિતી ગુજરાતીમાં

અંબાલાલ ની કાળજા કંપાવે એવી આગાહી : ત્રણ દિવસ આ જીલ્લાઓમાં પડશે અતિભારે વરસાદ

Gujarat High Court Peon Call Letter 2023 Direct Link : ગુજરાત હાઈકોર્ટના પટાવાળાનો કોલ લેટર 2023 જાહેર

મહત્વપૂર્ણ લિંક્સ

વેબસાઈટ અહી ક્લિક કરો
resultak.com હોમ પેજ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો

2 thoughts on “PODCAST EDUCATION TOOL : PODCAST શું છે? શિક્ષણમાં PODCAST નો ઉપયોગ, જાણો તમામ માહિતી”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો