ધોરણ-૯ ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે આયોજિત થતી પ્રખરતા શોધ કસોટી-૨૦૨૩ વિદ્યાર્થીઓની મેરીટ યાદી જાહેર.

પ્રખરતા શોધ કસોટી-૨૦૨૩ વિદ્યાર્થીઓની મેરીટ યાદી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત રાજ્યની તમામ માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓને જણાવવામાં આવે છે કે ધોરણ-૯ ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે આયોજિત થતી પ્રખરતા શોધ કસોટી ચાલુ વર્ષે તા.૦૭/૦૨/૨૦૨૩ના રોજ લેવામાં આવેલ હતી. આ પ્રખરતા શોધ કસોટી-૨૦૨૩ (TST) માં મેરીટના આધારે રાજ્યના પ્રથમ ૧૦૦૦ વિદ્યાર્થીઓની યાદી બોર્ડની વેબસાઇટ gseb.org પર મૂકવામાં આવેલ છે.

પ્રખરતા શોધ કસોટી-૨૦૨૩ વિદ્યાર્થીઓની મેરીટ યાદી

બોર્ડનું નામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર
આર્ટિકલ નું નામ પ્રખરતા શોધ કસોટી-૨૦૨૩ વિદ્યાર્થીઓની મેરીટ યાદી
પ્રખરતા શોધ કસોટી તારીખ 07/02/2023
આર્ટિકલ ની કેટેગરી Sarkari Result
મેરીટ યાદી જાહેર તારીખ 25/04/2023
સતાવાર વેબસાઈટ gseb.org

પ્રખરતા શોધ કસોટી-૨૦૨૩ સુચના

પરીક્ષા આપેલ તમામ વિદ્યાર્થીઓના ગુણ પત્રકો અને મેરીટ યાદીમાં સમાવેશ થયેલ વિદ્યાર્થીઓના પ્રશસ્તિપત્ર અને ડિમાન્ડ ડ્રાફ્ટ સંબંધિત શાળાઓને ધો.૧૦ અથવા ધો.૧૨ ના ગુણપત્રક વિતરણ સાથે મોકલી આપવામાં આવશે. ઉક્ત સાહિત્ય મળ્યેથી શાળાએ તેના પ્રખરતા શોધ કસોટી-૨૦૨૩(TST) ના પરીક્ષાર્થીની ખરાઈ કર્યા બાદ જ સંબંધિત વિદ્યાર્થીને ગુણપત્રક, પ્રશસ્તિપત્ર અને ડિમાન્ડ ડ્રાફ્ટ સમયસર વિતરણ કરવાના રહેશે. આ બાબતની તમામ સંબંધિતોએ નોંધ લેવા વિનંતી છે.

આ પણ વાંચો :-

ધો.૯ ની પ્રખરતા શોધ કસોટી (TST) ના પરિણામ બાબત


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધો.૯ ના વિદ્યાર્થીઓની પ્રખરતા શોધ કસોટી તા.૦૭/૦૨/૨૦૨૩ ના રોજ લેવામાં આવેલ હતી. આ કસોટીમાં વિદ્યાર્થીઓએ મેળવેલ પર્સેન્ટાઈલ રેન્કને આધારે તૈયાર થયેલ મેરીટમાં સમાવેશ થયેલ રાજ્યના પ્રથમ ૧૦૦૦(એક હજાર) વિદ્યાર્થીઓની યાદી આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે.

મહત્વની લિંક્સ

પ્રખરતા શોધ કસોટી-૨૦૨૩ વિદ્યાર્થીઓની મેરીટ યાદીઅહીંથી ડાઉનલોડ કરો
ઓફિસિઅલ વેબસાઈટ અહી ક્લિક કરો
અમારા whatsapp ગ્રુપ માં જોડાઓ અહી ક્લિક કરો

4 thoughts on “ધોરણ-૯ ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે આયોજિત થતી પ્રખરતા શોધ કસોટી-૨૦૨૩ વિદ્યાર્થીઓની મેરીટ યાદી જાહેર.”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો