Railway Bharti 2023 : 10 અને 12 પાસ રેલવે ભરતી, કુલ 530 જગ્યાઓ પર પરીક્ષા વગર ભરતી

Railway Bharti 2023 : રેલ્વે દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. કુલ 530 જેટલી જગ્યાઓ માટે ધોરણ 10 અને 12 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 છે. ભરતી માટેનું ફોર્મ ભરવા માટે સત્તાવાર વેબસાઈટ https://pb.icf.gov.in/ વિઝીટ કરો.

Railway Bharti 2023 | 10 અને 12 પાસ રેલવે ભરતી

આર્ટિકલનું નામ Railway Bharti 2023
આર્ટિકલ કેટેગરી Latest Job , Sarkari Result
કુલ જગ્યાઓ 530
અરજી મોડ ઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023
ઓફિસિઅલ વેબસાઈટ https://pb.icf.gov.in/

Railway Bharti 2023 માટે શૈક્ષણિક લાયકાત

રેલ્વે ભરતી માટે સત્તાવાર વિભાગ દ્વારા લાયકાત 10 અને 12 પાસ પર જે તે ક્ષેત્રમાં આઈટીઆઈ કરેલું હોવું જરૂરી છે. વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપવામાં આવે છે.

Railway Recruitment 2023 માટે કુલ જગ્યાઓ

પોસ્ટનું નામ ખાલી જગ્યા
સુથાર50
ફીડર113
ઈલેક્ટ્રીશિયન102
મશીનિસ્ટ41
વેલ્ડર165
પેઇન્ટર49
MLT-રેડિયોલોજી04
MLT-પેથોલોજી તથા PASAA04/10

અરજી કઈ રીતે કરવી

  • સૌપ્રથમ નીચે દર્શાવેલ જાહેરાત લિંકમાં તમારી યોગ્યતા તપાસો
  • ત્યારબાદ ભરતી માટેનું ફોર્મ ભરવા માટે સત્તાવાર વેબસાઈટ https://pb.icf.gov.in/ વિઝીટ કરો.
  • વેબસાઈટ ઓપન થયા બાદ Apply”  વિકલ્પ પસંદ કરો
  • જરૂરી માહિતી ઓનલાઇન ફોર્મ માં ભરો
  • જરૂરી ફીની ચૂકવણી કરો
  • તમારી અરજીને કન્ફર્મ કરી દો
  • કન્ફર્મ કર્યા બાદ અરજી ફોર્મ ની પ્રિન્ટ લઈ લો

વય મર્યાદા

  • 15 થી 25 વર્ષ
  • ઉમેદવારની ઉંમર 30/06/2023 ના રોજ ગણવામાં આવશે.
  • ઉપલી વય મર્યાદા ઓબીસી ઉમેદવારો માટે 3 વર્ષ, માટે 5 વર્ષ સુધી હળવા છે
  • SC/ST ઉમેદવારો અને બેન્ચમાર્ક વિકલાંગ વ્યક્તિઓ (PwBD) માટે 10 વર્ષ

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
અરજી કરવા માટે અહી ક્લિક કરો
ઓફિસિઅલ વેબસાઈટ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવો અહી ક્લિક કરો
નોકરીની વિવિધ જાહેરાતો માટે telegram ચેનલ માં જોડાવો અહી ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો