RBI Bharti 2023 : આર.બી.આઈ દ્વારા જુનિયર એન્જીનીયરની જગ્યાઓ માટે ભરતી, જુઓ તમામ માહિતી

RBI Bharti 2023 : આર.બી.આઈ દ્વારા જુનિયર એન્જીનીયરની જગ્યાઓ માટે ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. એટલે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ઓફિસરની ભરતી અંગેની ઓફિસિઅલ જાહેરાત કરવામાં આવી છે. ઓનલાઈન અરજી કરવા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 જુન 2023 છે.

RBI Bharti 2023

સંસ્થાનું નામ(RBI) રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
આર્ટિકલનું નામ RBI Bharti 2023
આર્ટિકલની કેટેગરી Latest Job , Sarkari Result
જગ્યાઓ 35
અરજી મોડ ઓનલાઇન
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ9 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ30 જુન 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકrbi.org.in

આ પણ વાંચો :-

આર.બી.આઈ દ્વારા જુનિયર એન્જીનીયર જગ્યાઓ માટે ભરતી

RBI એ વિવિધ જગ્યાઓ માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. આરબીઆઈની આ ખાલી જગ્યાઓ માટે પાત્રતા ધરાવતા અને અરજી કરવા ઈચ્છુક ઉમેદવારો બેંકની ઓફિસિઅલ વેબસાઈટની મુલાકાત લઈને નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે. અરજીઓ માત્ર ઓનલાઈન હશે, અન્ય કોઈપણ માધ્યમથી કરવામાં આવેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. જેની ખાસ નોંધ લેવી.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિસિઅલ નોતીફીકેસન અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવો અહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો