RMC Bharati 2023 : રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટાફ નર્સ અને અન્ય જગ્યાઓ માટે ભરતી, ફટાફટ અરજી કરો

RMC Bharati 2023 : રાજકોટ મહાનગરપાલિકામાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 30 જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 18-08-2023 સુધીમાં અરજી કરવાની રહેશે. RMC Bharati 2023 માટે જરૂરી વધુ માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે.

RMC Bharati 2023

સંસ્થાનું નામ રાજકોટ મહાનગરપાલિકા
આર્ટિકલનું નામ RMC Bharati 2023
પોસ્ટનું નામ વિવધ
આર્ટિકલ કેટેગરી Latest Job, Sarkari Result
કુલ જગ્યાઓ 30
અરજી કરવાની છેલ્લી તારીખ 18/08/2023
સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023

રાજકોટ મહાનગરપાલિકામાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વિવિધ જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 18/08/2023 છે. ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની તમામ સૂચનાઓ નીચે આપવામાં આવેલ છે. RMC Bharati 2023 માટે માત્ર ઓનલાઈન અરજી જ માન્ય રાખવામાં આવશે.

ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સૂચનાઓ

  • ઉમેદવારની ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે.
  • આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટ, કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહિ.
  • સુવાચ્ય ઓરીજનલ ડોકયુમેન્ટની ફોટો કોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરેલ નહિ હોય તેમની અરજી ના મંજૂર કરવામાં આવશે.૩. અધુરી વિગતો વાળી અરજીઓ અમાન્ય રહે છે.
  • તમામ કેડરની પસંદગી માટે ડીગ્રી/ડીપ્લોમા/ગ્રેજ્યુએસનનાં ફાઈનલ વર્ષમાં મેળવેલ ટકાવારીના આધારે મેરીટ તૈયાર કરી તેમજ ફાઈનલ વર્ષમાં એક થી વધુ ટ્રાયલ હોય તો પ્રતિ ટ્રાયલ ૩% બાદ કરીને મેરીટ યાદી તૈયાર કરવામાં આવ છે.
  • ઉમેદવારે એક કરતા વધુ પોસ્ટ માટે અલગ અલગ અરજી કરવાની રહે છે.
  • જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે.
  • ઉક્ત જગ્યાઓ માટેનો કરાર આધારિત સમયગાળો ૧૧ માસ માટેનો રહેશે. જે મુદતમાં જરૂરીયાત તેમજ બજેટનાં આધારે વધારો કે ઘટાડો કરી શકાશે.
  • ઉક્ત જગ્યામાં વધારો કે ઘટાડો કરવો કે ભરતી રદ કરવી તેનો આખરી નિર્ણય ચેરમેનશ્રી, અર્બન હેલ્થ સોસાયટી, રાજકોટ મહાનગરપાલિકાનો રહેશે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

જાહેરાત વાંચવા અહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલ માં જોડવાઅહી ક્લિક કરો

2 thoughts on “RMC Bharati 2023 : રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટાફ નર્સ અને અન્ય જગ્યાઓ માટે ભરતી, ફટાફટ અરજી કરો”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો