Rojgaar Sangam Yojana Gujarat : રોજગાર સંગમ યોજના 2024 | બેરોજગારોને દર મહિને 1500 રૂપિયા આપશે સરકાર

Rojgaar Sangam Yojana Gujarat : રોજગાર સંગમ યોજના 2024, ઉત્તર પ્રદેશ સરકારે હમણાં રોજગાર સંગમ યોજના 2024 શરૂ કરી છે. આ યોજના હેઠળ, ઉત્તર પ્રદેશ સરકાર બેરોજગાર યુવાનોને દર મહિને 1500 રૂપિયા આપશે સરકાર. આ યોજના યોગી આદિત્યનાથજી દ્વારા શરૂ કરવામાં આવી છે.

Rojgaar Sangam Yojana Gujarat | રોજગાર સંગમ યોજના 2024

યોજનાનું નામરોજગાર સંગમ યોજના 2024 | Rojgaar Sangam Yojana Gujarat
આર્ટિકલનો વિષયગુજરાતી અને English
યોજના વર્ષ2024
લાભાર્થી રાજ્યઉત્તર પ્રદેશ રાજ્ય
યોજનાનો ઉદેશયુવાનોને આર્થિક મદદ કરવી
લાભાર્થી રકમરૂ. 1000 થી રૂ. 1,500
શૈક્ષણિક લાયકાતસ્નાતક થવા માટે + 2
નોંધણી મોડઑનલાઇન

Rojgaar Sangam Yojana Gujarat

આ રોજગાર સંગમ યોજના 2024 દ્વારા ઉત્તર પ્રદેશનના બેરોજગાર યુવાનોને આર્થિક મદદ પૂરી પાડવી. જે પણ ઉમેદવારે ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલ બેરોજગાર ઉમેદવારે હોઈ તેને ₹1000 થી ₹1500 સુધીની રકમ આ યોજના હેઠળ આપવામાં આવશે.

રોજગાર સંગમ યોજના 2024 અરજી ઓનલાઈન કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ તો મોબાઈલ / કમ્પ્યુટરના Chrome બ્રાઉઝર માં Www.Google.Co.In માં “sewayojan” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Google Search માં જે રીઝલ્ટ આવે તેમાંથી https://sewayojan.up.nic.in/ પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • प्रशिक्षण एवं सेवायोजन निदेशालय ની વેબ સાઇટ https://sewayojan.up.nic.in/ પરથી મેળવી શકાશે.
  • વેબસાઈટ ખોલ્યા બાદ “ન્યૂ એકાઉન્ટ” પર ક્લિક કરવું.
  • જો તમે પહેલા થી રેજિસ્ટર ના હોઈ તો તમારે અહીં નોંધણી કરો પર ક્લિક કરવાનું રહેશે.
  • તમારું પહેલાથી લોગીન હોઈ તોહ અહીં લોગિન કરો પર ક્લિક કરવાનું રહેશે
  • જ્યાં માંગેલ માહિતી તમારે ભરવાની રહેશે.
  • તમારી અરજી ફોર્મ ની ચકાસણી કરવામાં આવશે અને તમારી એપ્લિકેશનની સ્થિતિ વિશે જાણ કરવામાં આવશે.
  • તમારી એપ્લિકેશન ને મંજૂરી મળ્યા પછી, તમારા બેંક ખાતામાં રૂ. 1000 થી રૂ. 1500 સુધીનું બેરોજગારી ભથ્થું જમા થશે.

ડોકયુમેન્ટ લિસ્ટ

  • આધારકાર્ડ ની કોપી
  • 12મા ધોરણનું સર્ટીફીકેટ
  • બેંક એકાઉન્ટ પાસબુક
  • પાસપોર્ટ સાઇઝ ના બે ફોટા

મહત્વપૂર્ણ લિંક્સ

ઑનલાઇન અરજી કરવાઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટઅહી ક્લિક કરો
resultak હોમ પેજઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડવાઅહી ક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો