RTE Result 2023 Declared : RTE Admmission પરિણામ જાહેર થઇ ગયું,જાણો તમારા બાળક ને કઈ શાળામાં પ્રવેશ મળ્યો

RTE Result 2023 Declared : રાજ્ય સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ પલ્સરી એજ્યુકેશન એકટ-૨૦૦૯ ની કલમ ૧૨ (૧) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ મુજબ વિનામૂલ્યે ધોરણ-૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા માટે https://rte.orpgujarat.com/ ઓપન કરી પ્રિન્ટ મેળવી જે તે શાળામાં તા. 13/5/2023 સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે રૂબરૂ જઈ પ્રવેશ મેળવી લેવો. નહીતર આપનો આર.ટી.ઈ હેઠળનો પ્રવેશ રદ થશે.

RTE Result 2023 Declared | RTE Admmission પરિણામ જાહેર

કોના દ્વારા ગુજરાત રાજ્ય સરકાર
આર્ટિકલ નું નામ RTE Result 2023 Declared
આર્ટિકલની કેટેગરી Sarkari Result , Result
RTE નું પૂરું નામ રાઈટ ટુ એજ્યુકેસન
લાભાર્થી ધોરણ-૧માં પ્રવેશ પામનાર બાળકો
ડોક્યુમેન્ટ જમા કરાવાની છેલ્લી તારીખ 13/5/2023
સત્તાવાર વેબસાઈટ https://rte.orpgujarat.com

RTE Admmission પરિણામ જાહેર

રાઈટ ટુ એજ્યુકેસન હેઠળ પ્રથમ રાઉન્ડ બહાર પાડવામાં આવ્યો. પ્રવેશ પત્ર ટેબ પર ક્લિક કરી એપ્લીકેશન નંબર અને જન્મતારીખ દાખલ કર્યા બાદ પ્રવેશ ફાળવણી થયેલ બાળકનું Admitcard ડાઉનલોડ કરી શકાશે. પ્રવેશ પત્ ની પ્રિન્ટ મેળવી જે તે શાળામાં શાળા સમય દરમિયાન તારીખ ૧૩/૦૫/૨૦૨૩, શનિવાર સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ મેળવી લેવો.. નહીતર આપનો આર.ટી.ઈ હેઠળનો પ્રવેશ રદ થશે.

RTE પ્રવેશપત્ર 2023

ગુજરાત રાજ્યના શિક્ષણ અધિકાર દ્વારા તમે જે શાળા સૂચિમાં પ્રવેશ મેળવી શકો છો તે તપાસવા માટે, તમારે નીચે આપેલા સરળ પગલાંને અનુસરવાની જરૂર છે,

  • સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઇટ https://rte.orpgujarat.com ની મુલાકાત લો
  • તમે લિંક પર ક્લિક કરશો તમે RTE Gujarat ના સત્તાવાર વેબપેજ પર પહોચશો.
  • હવે Admit Card (પ્રવેશપત્ર) પર ક્લિક કરો
  • ત્યારબાદ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરવી
  • Result તમારી સ્ક્રીન પર જોવા મળશે

આ પણ વાંચો :-

વાલીશ્રી માટે ધ્યાનમાં રાખવા જેવી મહત્વપૂર્ણ વાતો

  1. આપનું ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલા હોમપેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેનાં આવશ્યક દસ્તાવેજો અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજોની વિગત ધ્યાનપૂર્વક વાંચશો . અને માગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજો ચોક્કસાઈપૂર્વક અપલોડ કરશો . ઝાંખા , ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રીજેક્ટ થશે 
  2. રહેઠાણનાં પૂરાવા તરીકે બાળકના પિતાનાં આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ / ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ પૈકી કોઈ એક આધાર હોય તો , રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી . જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર – ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર તથા સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાના આધાર સાથેનો માન્ય ગણવામાં આવશે . ( નોટોરાઈઝડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં ) .
  3. પ્રવેશ માટે આપ જે શાળાઓ પસંદ કરવા ઈચ્છતા હોવ તે મુજબની શાળાઓ જ ફોર્મ ભરતી વખતે તમારી પસંદગી મુજબના ક્રમમાં ગોઠવાય તે ખાસ ધ્યાને લેવું . 
  4. ફોર્મ સબમિટ કરતા પહેલા ફરીવાર ધ્યાનપૂર્વક સંપૂર્ણ વિગતો જોયા બાદ જ ફોર્મ સબમિટ કરવું . ફોર્મ સબમિટ કર્યા બાદ કોઈ સુધારો થઈ શકશે નહી.
  5. ફોર્મ ભરવા બાબતે માર્ગદર્શનની જરૂર જણાય તો હોમપેજ પર દર્શાવેલ આપના જિલ્લાના હેલ્પલાઈન નંબરનો સંપર્ક કરવો .

 મહત્વપૂર્ણ લિંક 

સત્તાવાર વેબસાઇટhttps://rte.orpgujarat.com/
RTE પ્રવેશ પરિણામ ચેક કરોઅહીં ક્લિક કરો
RTE પ્રવેશ 2023 નોટીફીકેશનઅહીં ક્લિક કરો
RTE પ્રવેશ માટેની અરજી લિંક
અમારા ગ્રુપ માં જોડાવો અહીં ક્લિક કરો

RTE પરિણામનીઓફિસિઅલ વેબસાઈટ કઈ છે?

ઓફિસિઅલ વેબસાઈટ– https://rte.orpgujarat.com/

RTE પ્રવેશ પેહલો રાઉન્ડ કઈ તારીખે જાહેર થશે ?

RTE એડમિશન પેહલો રાઉન્ડ 04 મે 2023 ના રોજ જાહેર કરવામાં આવેલ છે

2 thoughts on “RTE Result 2023 Declared : RTE Admmission પરિણામ જાહેર થઇ ગયું,જાણો તમારા બાળક ને કઈ શાળામાં પ્રવેશ મળ્યો”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો