અહો આશચર્યમ્: તલાટી પરીક્ષામાં એસટી બસને રેકોર્ડ બ્રેક કમાણી થઈ, જુઓ કેટલી આવક થઈ એક દિવસમાં

રવિવારે તલાટી પરીક્ષા માં એસટી બસને રેકૉર્ડ બ્રેક આવક થઈ હતી. જે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધારે આવક ગણવામાં આવે છે. તો આ આર્ટિકલમાં આપણ જાણીશું કે તલાટી પરીક્ષામાં એસટી બસને કેટલી આવક થઇ.

તલાટી પરીક્ષા માહીતિ પર એક નજર

મંડળનું નામ GPSSB
આર્ટિકલ નું નામતલાટી પરીક્ષામાં એસટી બસને રેકોર્ડ બ્રેક કમાણી
આર્ટિકલ ની કેટેગરીSarkari Result
રાજ્ય ગુજરાત
કુલ ઉમેદવારો8 લાખ 50 હજાર
સત્તાવાર વેબસાઈટhttps://gpssb.gujarat.gov.in/

એસટી બસને રેકોર્ડ બ્રેક કમાણી થઈ

તારીખ 7 5 2023 ના રોજ તલાટી પરીક્ષા યોજાય યોજાયેલ હતી જેમાં એસટી બસમાં ભારે ઘસારો જોવા મળ્યો હતો શનિવાર અને રવિવારથી જ એસટી બસો ફુલ ભરાઈ જતી હતી જેથી આ બે દિવસમાં એસટી બસને લગભગ સોલ્વ કરોડની આવક થઈ હતી અને રવિવારે એસટી બસને 10 કરોડની આવક થઈ હતી આ 10 કરોડની આવક એસટી બસના ઇતિહાસમાં પહેલીવાર આટલી બધી આવક થઈ હતી.

ઉલ્લેખનીય છે કે તલાટી પરીક્ષામાં 8 લાખ 50 હજાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. અને પરીક્ષા આપી હતી. અને શનિવાર થી જ એસ. ટી.બસ માં ભારે ભીડ જોવા મળી હતી. અને ઘણા ઉમેદવારોએ તલાટી ની પરીક્ષા આપી હતી.

આ પણ વાંચો:-

મહત્વપૂર્ણ લિંક્સ

સતાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
તલાટી પરીક્ષાની OMR Sheetઅહી ક્લિક કરો
તલાટી પરીક્ષા પેપર સોલ્યુસનઅહી ક્લિક કરો
તલાટી પરીક્ષા પ્રશ્નપત્રઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવોઅહી ક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો