SBI Amrut Kalash Fixed Deposite Yojana : અમૃત કલશ ફિક્સ્ડ ડિપો ઝિટ યોજના | સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ફરી અમૃત કલશ એ 400 દિવસની મુદતવાળી ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ ચાલુ કરી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું છે કે આ અમૃત કલશ ફિક્સ્ડ ડિપોઝિટ યોજના હેઠળ સામાન્ય લોકો માટે વ્યાજ દર 7.10 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.60 ટકાના દરે વ્યાજ મળશે.
SBI Amrut Kalash Fixed Deposite Yojana | અમૃત કલશ ફિક્સ્ડ ડિપોઝિટ યોજના
બેંકનું નામ | સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા |
યોજનાનું નામ | અમૃત કલશ ફિક્સ્ડ ડિપોઝિટ યોજના |
આર્ટિકલ કેટેગરી | Yojana , Sarkari Result |
વ્યાજ દર | 7.10 ટકા અને 7.60 ટકા |
સત્તાવાર વેબસાઈટ | https://www.onlinesbi.sbi/ |
અમૃત કલશ ફિક્સ્ડ ડિપોઝિટ યોજના
અમૃત કલશ ફિક્સ્ડ ડિપોઝિટ યોજના બંધ કરવામાં આવી હતી પરંતુ હવે બેંકે તેને ફરીથી 12મી એપ્રિલે રજૂ કરી છે. તે 15 ઓગષ્ટ 2023 સુધી લાભ મળશે. આ યોજના હેઠળ 2 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. તો આજે જઅમૃત કલશ ફિક્સ્ડ ડિપોઝિટ યોજનાનો લાભ લો, અને સારું વ્યાજ મેળવો.
7.10 ટકા અને 7.60 ટકા વ્યાજ દર
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની નવી ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના અમૃત કલશ આ મહિને એટલે કે 15 ઓગષ્ટ 2023 સમાપ્ત થઈ રહી છે. આ અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને FD પર 7.60% અને અન્યને 7.10% વ્યાજ આપવામાં આવી રહ્યું છે. વ્યક્તિએ આ ફિક્સ ડિપોઝિટ સ્કીમમાં 400 દિવસ માટે રોકાણ કરવું પડશે.
આ પણ વાંચો :-
- Gujarat Shravan Tirth Darshan Yojana : શ્રવણ તીર્થદર્શન યોજના 2023, સરકાર 75% ખર્ચ ચૂકવશે
- Gujarat Janani Suraksha Yojana 2023 : જનની સુરક્ષા યોજના (JSY), રોકડ સહાયનું વિતરણ
- લો આવી ગયા ખુશીના દિવસો, ગૃહમંત્રી અમિત શાહે સહારા રિફંડ પોર્ટલ લોન્ચ કર્યું : સહારામાં ફસાયેલા 1.7 કરોડ લોકોના પૈસા 45 દિવસમાં મળશે
- DRDO (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન) Bharti 2023 : DRDO ભરતી 2023, ફટાફટ ફોર્મ ભરો
મહત્વપૂર્ણ લિંક્સ
સત્તાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડવા | અહી ક્લિક કરો |
resultak.com હોમ પેજ | અહી ક્લિક કરો |
3 thoughts on “SBI Amrut Kalash Fixed Deposite Yojana : અમૃત કલશ ફિક્સ્ડ ડિપોઝિટ યોજના, 400 દિવસમાં મેળવો 7.10 ટકા અને 7.60 ટકા વ્યાજ દર”