SEB TAT (HS) Exam 2023 Final Answer Key Declared : શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) (TAT-HS)-2023″ પરીક્ષા ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવેલ છે.| રાજય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષા ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવેલ છે. ટાટ (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષા (07/08/2023) લેવામાં આવેલ હતી. T શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) (TAT-HS)-2023″ પરીક્ષાના A કેટેગરીના પ્રશ્નપત્રની ફાઇનલ આન્સર કી ડીકલેર કરવામાં આવી છે, જેની ઓફિસિઅલ લિંક નીચે આપવામાં આવેલ છે.
SEB TAT (HS) Exam 2023 Final Answer Key Declared
મંડળનું નામ | ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર |
આર્ટિકલનું નામ | SEB TAT (HS) Exam 2023 Final Answer Key Declared |
SEB નું full ફોર્મ | State Examination Board |
આર્ટિકલની કેટેગરી | Answer Key , Sarkari Result |
પરિક્ષા તારીખ | ૦7/૦8/2023 (રવિવાર) ના રોજ |
ટાટ (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષા ફાઇનલ આન્સર કી જાહેર જાહેર તારીખ | 20/૦8/2023 |
ટાટ (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષાની આન્સર કી | pdf ફાઈલમાં |
રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલ | [email protected] |
ઓફિસિઅલ વેબસાઈટ | http://ojas.gujarat.gov.in |
શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) (TAT-HS)-2023″ પરીક્ષા ફાઇનલ આન્સર કી જાહેર
રાજય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) પરીઇનલ આન્સર કી જાહેર કરવામાં આવેલ છે. ઉમેદવારોએ ઓફિસિઅલ ફાઈનલ આન્સર કી ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ છે. ગુજરાતી માધ્યમના તમામ વિષય ની લિંક આપવામાં આવેલ છે. લિંક પર ક્લિક કરતા આન્સર કી pdf ફાઈલમાં ડાઉનલોડ થઇ જશે.
આ પણ વાંચો :-
- શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) મુખ્ય 2023 પરીક્ષાની ગુણ ચકાસણીની ફી ઓનલાઇન સ્વીકારવાનું ટેકનિકલ કારણોસર હાલ બંંધ કરેલ છે
- Gram Sevak Additional Final Select List & Recommendation List Cum District Allotment List : ગ્રામ સેવક એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમન્ડેશન કમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ જાહેર
- ધોરણ 3થી8 પ્રથમ સત્રાંત કસોટી 2023 જાહેર : પ્રથમ સત્રાંત કસોટી 2023 નો કાર્યક્રમ ડાઉનલોડ કરો
SEB TAT (HS) Exam 2023 Final Answer Key Direct Download Link
- GUJARATI (GUJARATI MEDIUM) SET-A
- HINDI (GUJARATI MEDIUM) SET-A
- ENGLISH (GUJARATI MEDIUM) SET-A
- SANSKRIT (GUJARATI MEDIUM) SET-A
- MATHS (GUJARATI MEDIUM) SET-A
- PHYSICS (GUJARATI MEDIUM) SET-A
- CHEMISTRY (GUJARATI MEDIUM) SET-A
- BIOLOGY (GUJARATI MEDIUM) SET-A
- ECONOMICS (GUJARATI MEDIUM) SET-A
- STATISTICS (GUJARATI MEDIUM) SET-A
- PHILOSPHY (GUJARATI MEDIUM) SET-A
- SOCIOLOGY (GUJARATI MEDIUM) SET-A
- PSYCHOLOGY (GUJARATI MEDIUM) SET-A
- GEOGRAPHY (GUJARATI MEDIUM) SET-A
- HISTORY (GUJARATI MEDIUM) SET-A
- POLITICAL SCIENCE (GUJARATI MEDIUM) SET-A
- COMMERCE (GUJARATI MEDIUM) SET-A
- YOGA HEALTH AND PHYSICAL EDUCATION (GUJARATI MEDIUM) SET-A
- COMPUTER (GUJARATI MEDIUM) SET-A
- AGRICULTURE (GUJARATI MEDIUM) SET-A
- COMMON (GUJARATI MEDIUM) SET-A 1 to 100 ANSWER KEY
મહત્વપૂર્ણ લિંક્સ
ટાટ (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષાની ફાઈનલ આન્સર કી ડાઉનલોડ કરવા | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
Telegram ચેનલ માં જોડવા | અહી ક્લિક કરો |
4 thoughts on “SEB TAT (HS) Exam 2023 Final Answer Key Declared : શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) (TAT-HS)-2023″ પરીક્ષા ફાઇનલ આન્સર કી જાહેર”