SEB TAT (HS) Exam 2023 Hindi English Medium Final Answer Key : તા.૧૩/૦૮/૨૦૨૩ના રોજ લેવામાં આવેલ “શિક્ષક અભિરુચિ કસોટી(ઉચ્ચત્તર માધ્યમિક) (TAT-HS) -૨૦૨૩ પ્રાથમિક પરીક્ષા હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં ઉપસ્થિત રહેલા ઉમેદવારને જણાવવાનું કે, આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી કેટેગરી A પ્રશ્નપત્રની તા.૨૨/૦૮/૨૦૧૩ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ પરીક્ષાના A કેટેગરીના પ્રશ્નપત્રના કોઇ પ્રશ્નના ઉત્તર બાબતે આપ રજૂઆત કરવા માંગતા હો તો રાજ્ય પરીક્ષા બોર્ડના પોર્ટલ https://teiox.com/tat/ પર જઈને તા.૨૩/૦૮/૨૦૨૩ (બપોરના ૧૪,૦૦ કલાક) થી આપ ઓનલાઈન જ રજુઆત કરી શકશો. પોર્ટલ સિવાય અન્ય માધ્યમ દ્વારા કરેલ રજુઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં,
SEB TAT (HS) Exam 2023 Hindi English Medium Final Answer Key
મંડળનું નામ | ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર |
આર્ટિકલનું નામ | SEB TAT (HS) Exam 2023 Hindi English Medium Final Answer Key |
SEB નું full ફોર્મ | State Examination Board |
આર્ટિકલની કેટેગરી | Answer Key, Sarkari Result |
પરિક્ષા તારીખ | 13/08/2023 (રવિવાર) ના રોજ |
હિન્દી અને અંગ્રેજી માધ્યમના A કેટેગરીના પ્રશ્નપત્રોની પ્રોવિઝનલ આન્સર કી જાહેર તારીખ | 22/૦8/2023 |
રજૂઆત મોકલવાનો સમયગાળો | તા.૨૩/૦૮/૨૦૨૩ (બપોરના ૧૪.૦૦ કલાક) થી તા.૨૫/૦૮/૨૦૨૩(સવારના ૧૧.૦૦ કલાક) |
ટાટ (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષાની આન્સર કી | pdf ફાઈલમાં |
રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલ | [email protected] |
ઓફિસિઅલ વેબસાઈટ | http://ojas.gujarat.gov.in |
શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) (TAT-HS)-2023″ પ્રાથમિક પરીક્ષા હિન્દી અને અંગ્રેજી માધ્યમના A કેટેગરીના પ્રશ્નપત્રોની પ્રોવિઝનલ આન્સર કી
રજૂઆત મોકલવાનો સમયગાળો : તા.૨૩/૦૮/૨૦૨૩ (બપોરના ૧૪.૦૦ કલાક) થી તા.૨૫/૦૮/૨૦૨૩ (સવારના ૧૧.૦૦ કલાક) જે પ્રશ્નના ઉત્તર અંગે રજૂઆત કરવી હોય તેના આધાર માટે રજુ કરવામાં આવતું પુસ્તક સરકાર દ્વારા પ્રકાશિત થયેલુ હોવું જોઇએ એટલે કે કોઇ ખાનગી પ્રકાશનો દ્વારા પ્રકાશિત થયેલ પુસ્તકો/સાહિત્ય આધાર તરીકે માન્ય રહેશે નહી.
આધારો વગરની રજૂઆતો ધ્યાને લેવામાં આવશે નહી. નિયત સમય મર્યાદામાં એટલે કે તા.૨૫/૦૮/૨૦૨૩ (સવારના ૧૧:૦૦ કલાક) સુધીમાં મળેલ રજૂઆતો જ ધ્યાને લેવામાં આવશે. આ પરીક્ષામાં ઉપસ્થિત હોય તેવા વિદ્યાર્થીઓ જ આ પ્રકારની રજૂઆત કરી શકશે જેની ખાસ નોંધ લેવી.
આ પણ વાંચો :-
- SEB TAT (HS) Exam 2023 Result Notification : શિક્ષક અભિરુચિ કસોટી(ઉચ્ચત્તર માધ્યમિક)-૨૦૨૩ પ્રાથમિક પરીક્ષા ગુજરાતી માધ્યમ પરીણામનું જાહેરનામું,ફટાફટ ચેક કરો
- SEB TAT (HS) Exam 2023 Final Answer Key Declared : શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) (TAT-HS)-2023″ પરીક્ષા ફાઇનલ આન્સર કી જાહેર
- શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) મુખ્ય 2023 પરીક્ષાની ગુણ ચકાસણીની ફી ઓનલાઇન સ્વીકારવાનું ટેકનિકલ કારણોસર હાલ બંંધ કરેલ છે
હિન્દી અને અંગ્રેજી માધ્યમના A કેટેગરીના પ્રશ્નપત્રોની પ્રોવિઝનલ આન્સર કી
- Common (ENGLISH MEDIUM) SET-A
- Agriculture (ENGLISH MEDIUM) SET-A
- Biology (ENGLISH MEDIUM) SET-A
- Chemistry (ENGLISH MEDIUM) SET-A
- Commerce (ENGLISH MEDIUM) SET-A
- Computer (ENGLISH MEDIUM) SET-A
- Economics (ENGLISH MEDIUM) SET-A
- English (ENGLISH MEDIUM) SET-A
- Geography (ENGLISH MEDIUM) SET-A
- Gujarati (ENGLISH MEDIUM) SET-A
- Hindi (ENGLISH MEDIUM) SET-A
- History (ENGLISH MEDIUM) SET-A
- Maths (ENGLISH MEDIUM) SET-A
- Physics (ENGLISH MEDIUM) SET-A
- Political Science (ENGLISH MEDIUM) SET-A
- Psychology (ENGLISH MEDIUM) SET-A
- Yoga Health and Physical Education (ENGLISH MEDIUM) SET-A
- Sanskrit (ENGLISH MEDIUM) SET-A
- Sociology (ENGLISH MEDIUM) SET-A
- Statistics (ENGLISH MEDIUM) SET-A
મહત્વપૂર્ણ લિંક્સ
પ્રાથમિક પરીક્ષા હિન્દી અને અંગ્રેજી માધ્યમના A કેટેગરીના પ્રશ્નપત્રોની પ્રોવિઝનલ આન્સર કી | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
Telegram ચેનલ માં જોડવા | અહી ક્લિક કરો |
2 thoughts on “SEB TAT (HS) Exam 2023 Hindi English Medium Final Answer Key : શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) (TAT-HS)-2023″ પ્રાથમિક પરીક્ષા હિન્દી અને અંગ્રેજી માધ્યમના A કેટેગરીના પ્રશ્નપત્રોની પ્રોવિઝનલ આન્સર કી જાહેર”