SEB TAT (HS) Exam Answer Key 2023 : ટાટ (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષાની આન્સર કી જાહેર | રાજય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષા પરીક્ષાની આન્સર કી જાહેર કરવામાં આવેલ છે. ટાટ (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષા (06/08/2023) લેવામાં આવેલ હતી. TAT(HS)-૨૦૨૩ ગુજરાતી મીડીયમની તમામ વિષયોની આન્સર કી જાહેર થયેલ છે. જેની ઓફિસિઅલ લિંક નીચે આપવામાં આવેલ છે.
SEB TAT (HS) Exam Answer Key 2023 | ટાટ (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષાની આન્સર કી
મંડળનું નામ | ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર |
આર્ટિકલનું નામ | SEB TAT (HS) Exam Answer Key 2023 |
આર્ટિકલની કેટેગરી | Answer Key , Sarkari Result |
પરિક્ષા તારીખ | ૦6/૦8/2023 (રવિવાર) ના રોજ |
આન્સર કી જાહેર થયા તારીખ | 09/08/2023 |
ટાટ (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષાની આન્સર કી | pdf ફાઈલમાં |
રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલ | [email protected] |
ઓફિસિઅલ વેબસાઈટ | http://ojas.gujarat.gov.in |
ટાટ (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષાની આન્સર કી
રાજય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) પરિક્ષા ની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવેલ છે. રાજય પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઈટ sebexam.org પર ગુજરાતી મીડીયમનાં તમામ વિષયની આન્સરકી 09/08/2023 નાં રોજ જાહેર થયેલ છે.
આ પણ વાંચો :-
- SEB TAT (HS) Exam OMR Sheet 2023 : ટાટ (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષાની OMR જાહેર, ફટાફટ ડાઉનલોડ કરો
- Statistical Assistant Final Select List (Weiting) Declared : આંકડાકીય મદદનીશ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમન્ડેશન લીસ્ટ-કમ-ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ (વેઇટીંગ લીસ્ટ)
- GPSSB Female Health Worker Final List Declared : ફિમેલ હેલ્થ વર્કર ફાઇનલ સીલકેટ લીસ્ટ જાહેર
- SSC Junior Engineer Bharti 2023 : ડિપ્લોમા અને ડીગ્રી માટે ભરતીની જાહેરાત : કુલ 1300 જગ્યાઓ માટે ભરતી, પગાર 50000 સુધી
શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) (TAT-HS) 2023 માં ઉપસ્થિત થયેલ પરીક્ષાર્થીઓ માટે અગત્યની સૂચના
- તા.૦૬/૦૮/૨૦૨૩ ના રોજ લેવામાં આવેલ “શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) (TAT-HS)- ૨૦૨૩” માં ઉપસ્થિત રહેલા ઉમેદવારને જણાવવાનું કે,
- આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી કેટેગરી A પ્રશ્નપત્રની તા.૦૯/૦૮/૨૦૨૩ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવે છે.
- આ પરીક્ષાના A કેટેગરીના પ્રશ્નપત્રના કોઇ પ્રશ્નના ઉત્તર બાબતે આપ રજુઆત કરવા માંગતા હોવ તો રાજ્ય પરીક્ષા બોર્ડના પોર્ટલ https://teiox.com/tat પર જઇને તા.૧૦/૦૮/૨૦૨૩થી આપ રજુઆત કરી શકશો.
- પોર્ટલ સિવાય અન્ય માધ્યમ દ્વારા કરેલ રજુઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. જેની નોંધ લેશો.
- રજૂઆત મોકલવાનો સમયગાળો : તા.૧૦/૦૮/૨૦૨૩ થી તા.૧૩/૦૮/૨૦૨૩
- જે પ્રશ્નના ઉત્તર અંગે રજૂઆત કરવી હોય તેના આધાર માટે રજુ કરવામાં આવતું પુસ્તક સરકાર દ્વારા પ્રકાશિત થયેલુ હોવું જોઇએ એટલે કે કોઇ ખાનગી પ્રકાશનો દ્વારા પ્રકાશિત થયેલ પુસ્તક/સાહિત્ય આધાર તરીકે માન્ય રહેશે નહીં.
- આધારો વગરની રજૂઆતો ધ્યાને લેવામાં આવશે નહીં.
- નિયત સમય મર્યાદામાં એટલે કે તા.૧૩/૦૮/૨૦૨૩ સુધીમાં મળેલ રજુઆતો જ ધ્યાને લેવામાં આવશે.
- આ પરીક્ષામાં ઉપસ્થિત હોય તેવા ઉમેદવારો જ આ પ્રકારની રજૂઆત કરી શકશે જેની ખાસ નોંધ લેવી.
4 thoughts on “SEB TAT (HS) Exam Answer Key 2023 : ટાટ (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષાની આન્સર કી જાહેર”