SEB TAT (HS) Exam OMR Sheet 2023 : ટાટ (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષાનીOMR જાહેર | રાજય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષા OMR જાહેર કરવામાં આવેલ છે. ટાટ (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષા (06/08/2023) લેવામાં આવેલ હતી. TAT(HS)-૨૦૨૩ ગુજરાતી મીડીયમની તમામ વિષયોની OMR જાહેર થયેલ છે. જેની ઓફિસિઅલ લિંક નીચે આપવામાં આવેલ છે.
SEB TAT (HS) Exam OMR Sheet 2023 | ટાટ (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષાનીOMR જાહેર
મંડળનું નામ | ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર |
આર્ટિકલનું નામ | SEB TAT (HS) Exam OMR Sheet 2023 |
SEB નું full ફોર્મ | State Examination Board |
આર્ટિકલની કેટેગરી | Answer Key , Sarkari Result |
પરિક્ષા તારીખ | ૦6/૦8/2023 (રવિવાર) ના રોજ |
ટાટ (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષાની OMR sheet જાહેર તારીખ | 14/૦8/2023 |
ટાટ (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષાની OMR sheet | pdf ફાઈલમાં |
રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલ | [email protected] |
ઓફિસિઅલ વેબસાઈટ | http://ojas.gujarat.gov.in |
SEB TAT (HS) Exam OMR Sheet 2023
ટાટ (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષાની omr sheet રાજય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) પરિક્ષાની omr sheet આજ રોજ તારીખ 14/08/2023 જાહેર કરવામાં આવી. રાજય પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઈટ sebexam.org પર ગુજરાતી મીડીયમનાં તમામ વિષયની omr sheet જાહેર થયેલ છે.
ટાટ (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષાની OMR sheet કેવી રીતે ડાઉનલોડ કરવી?
- સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ https://www.sebexam.org/ ઓપન કરો.
- ત્યારબાદ TAT HS OMR પર ક્લિક કરો.
- પછી રોલ નંબર અને જન્મ તારીખ એન્ટર કરો.
- Download ટેબ પર ક્લિક કરો.
- OMR Pdf ફાઈલમાં ડાઉનલોડ થઇ જશે.
આ પણ વાંચો :-
- SEB TAT (HS) Exam Answer Key 2023 : ટાટ (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષાની આન્સર કી જાહેર
- ગજબ કહેવાય આ તો ખેલ સહાયક અભિરૂચી કસોટી માટે માત્ર ૪,૬૦૦ જ ફોર્મ ભરાયા, તમામ પાસ થાય તો પણ પુરતા સ્પોર્ટ્સ શિક્ષક નહીં મળે
- શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક)- ૨૦૨૩ મુખ્ય પરીક્ષાની ગુણ ચકાસણી માટેનું અરજી ફોર્મ
- Meri Mitti Mera Desh Certificate Download: merimaatimeradesh , મેરી માટી મેરા દેશ સર્ટિફિકેટ ડાઉનલોડ કરો
મહત્વપૂર્ણ લિંક્સ
ટાટ (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષાની OMR ડાઉનલોડ કરવા | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
Telegram ચેનલ માં જોડવા | અહી ક્લિક કરો |
FAQs
SEB TAT (HS) Exam OMR Sheet 2023 ડાઉનલોડ કરવાની ઓફિસિઅલ વેબસાઈટ કઈ છે?
SEB TAT (HS) Exam OMR Sheet 2023 ડાઉનલોડ કરવાની ઓફિસિઅલ વેબસાઈટ https://www.prepostexam.com/ છે.
SEB TAT (HS) Exam OMR Sheet 2023 કયા મીડીયમ ની જાહેર થઇ?
SEB TAT (HS) Exam OMR Sheet 2023 ગુજરાતી મીડીયમ ની જાહેર થઇ
ટાટ (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષાની OMR ની ડાયરેક્ટ લિંક કઈ?
ટાટ (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષાની OMR ની ડાયરેક્ટ લિંક https://www.prepostexam.com/
4 thoughts on “SEB TAT (HS) Exam OMR Sheet 2023 : ટાટ (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષાની OMR જાહેર, ફટાફટ ડાઉનલોડ કરો”