SEB TAT (HS) Primary Exam 2023 Hindi English Medium Final Answer Key : શિક્ષક અભિરુચિ કસોટી (TAT-HS)-2023 પ્રાથમિક પરીક્ષા, હિન્દી અને અંગ્રેજી માધ્યમના A કેટેગરીના પ્રશ્નપત્રોની ફાઇનલ આન્સર કી જાહેર

SEB TAT (HS) Primary Exam 2023 Hindi English Medium Final Answer Key : તા.૧૩/૦૮/૨૦૨૩ના રોજ લેવામાં આવેલ “શિક્ષક અભિરુચિ કસોટી(ઉચ્ચત્તર માધ્યમિક) (TAT-HS) -૨૦૨૩ પ્રાથમિક પરીક્ષા હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં ઉપસ્થિત રહેલા ઉમેદવારને જણાવવાનું કે, આ પરીક્ષાની ફાઈનલ આન્સર કી કેટેગરી A પ્રશ્નપત્રની તા.31/08/2023 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવે છે. શિક્ષક અભિરુચિ કસોટી (TAT-HS)-2023 પ્રાથમિક પરીક્ષા, હિન્દી અને અંગ્રેજી માધ્યમના A કેટેગરીના પ્રશ્નપત્રોની ફાઇનલહે આન્સર કી ડાઉનલોડ કરવાની લિંક નીચે આપવામાં આવેલ છે.

SEB TAT (HS) Primary Exam 2023 Hindi English Medium Final Answer Key

મંડળનું નામગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર
આર્ટિકલનું નામSEB TAT (HS) Primary Exam 2023 Hindi English Medium Final Answer Key
SEB નું full ફોર્મState Examination Board
આર્ટિકલની કેટેગરી Answer Key,  Sarkari Result
પરિક્ષા તારીખ13/08/2023 (રવિવાર) ના રોજ
હિન્દી અને અંગ્રેજી માધ્યમના A કેટેગરીના પ્રશ્નપત્રોની ફાઈનલ આન્સર કી જાહેર તારીખ31/૦8/2023
ટાટ (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષાની આન્સર કીpdf ફાઈલમાં
રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલ[email protected]
ઓફિસિઅલ વેબસાઈટhttp://ojas.gujarat.gov.in

આ પણ વાંચો :-

SEB TAT-HS Exam 2023 Papers

શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) (TAT-HS)-2023″ પ્રાથમિક પરીક્ષા હિન્દી અને અંગ્રેજી માધ્યમના A કેટેગરીના પ્રશ્નપત્રો

હિન્દી અને અંગ્રેજી માધ્યમના A કેટેગરીના પ્રશ્નપત્રોની ફાઇનલ આન્સર કી

2 thoughts on “SEB TAT (HS) Primary Exam 2023 Hindi English Medium Final Answer Key : શિક્ષક અભિરુચિ કસોટી (TAT-HS)-2023 પ્રાથમિક પરીક્ષા, હિન્દી અને અંગ્રેજી માધ્યમના A કેટેગરીના પ્રશ્નપત્રોની ફાઇનલ આન્સર કી જાહેર”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો