SEB TAT Main Exam OMR Sheet 2023 PDF : ટાટ મખ્ય પરિક્ષા 2023 ઓ.એમ.આર | રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા તારીખ 25/06/23 નાં રોજ “શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) (TAT-S)-2023” પરીક્ષા લેવાઈ હતી. આજ રોજ ટાટ મુખ્ય પરિક્ષા 2023 ઓ.એમ.આર શીટ જાહેર કરવામાં આવી છે. SEB TAT Main Exam OMR Sheet 2023 PDF માં ડાઉનલોડ કરવાની લિંક નીચે આપવામાં આવેલ છે.
SEB TAT Main Exam OMR Sheet 2023 PDF : ટાટ મખ્ય પરિક્ષા 2023 ઓ.એમ.આર શીટ
મંડળનું નામ | રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગર |
આર્ટિકલનું નામ | ટાટ મખ્ય પરિક્ષા 2023 ઓ.એમ.આર શીટ |
આર્ટિકલની કેટેગરી | Answer Key , Sarkari Result |
મુખ્ય પરીક્ષા તારીખ | 25/06/2023 |
રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલ | [email protected] |
ઓફિસિઅલ વેબસાઈટ | https://www.sebexam.org/ |
SEB TAT Main Exam OMR Sheet 2023 PDF
તારીખ 25/06/23 નાં રોજ “શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) (TAT-S)-2023” પરીક્ષા લેવાઈ હતી. આ પરિક્ષાનિ omr શીટ રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આજ રોજ જાહેર કરવામાં આવી છે. omr પીડીએફ ફાઈલમાં ડાઉનલોડ કરવાની લિંક નીચે આપેલ છે. omr પીડીએફ ફાઈલમાં ડાઉનલોડ કરીને તમે આપેલ જવાબ ચેક કરી શકો છો.
ટાટ મુખ્ય પરિક્ષા 2023OMR શીટ કેવી રીતે ડાઉનલોડ કરવી?
- સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ https://www.sebexam.org/ ઓપન કરો.
- ત્યારબાદ TAT OMR Download પર ક્લિક કરો.
- પછી રોલ નંબર અને જન્મ તારીખ એન્ટર કરો.
- Download ટેબ પર ક્લિક કરો.
- OMR Pdf ફાઈલમાં ડાઉનલોડ થઇ જશે.
મહત્વપૂર્ણ લિંક્સ
ટાટ પરિક્ષાની OMR શીટ | અહી ક્લિક કરો |
ટાટ મુખ્ય પરિક્ષા 2023 પ્રશ્નપત્ર | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
અપડેટ્સ માટે whatsapp ગ્રુપમાં જોડાવો | અહી ક્લિક કરો |
આ પણ વાંચો :-
- SEB TAT (HS) Exam OMR Sheet 2023 : ટાટ (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષાની OMR જાહેર, ફટાફટ ડાઉનલોડ કરો
- TAT Main Exam 2023 Question Pepar Pdf (25/6/2023) : ટાટ મુખ્ય પરિક્ષા 2023 પ્રશ્નપત્ર
- SEB TAT Result 2023 Declared : ટાટ પરિક્ષા 2023 પરિણામ જાહેર, તમારું પરિણામ ફટાફટ ચેક કરો
- TAT Exam 2023 Pepar Set A Final Answer Key : ટાટ પરિક્ષા 2023 ફાઈનલ આન્સર કી જાહેર
FAQs
SEB TAT Main Exam OMR Sheet 2023 કઈ ફાઈલમાં ડાઉનલોડ થશે?
SEB TAT Main Exam OMR Sheet 2023 pdf ફાઈલમાં ડાઉનલોડ થશે.
ટાટ પરિક્ષા ઓફિસિઅલ વેબસાઈટ કઈ છે?
ટાટ પરિક્ષા ઓફિસિઅલ વેબસાઈટ https://www.sebexam.org/ છે.
1 thought on “SEB TAT Main Exam OMR Sheet 2023 PDF : ટાટ મખ્ય પરિક્ષા 2023 ઓ.એમ.આર શીટ જાહેર, તમારા જવાબ ફટાફટ ચકાશો”