SEB TAT Main Exam Result 2023 : ટાટ મખ્ય પરિક્ષા 2023 નું પરિણામ જાહેર, તમારા માર્ક્સ ફટાફટ ચકાશો

SEB TAT Main Exam Result 2023 : ટાટ મખ્ય પરિક્ષા 2023 પરિણામ | રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા તારીખ 25/06/23 નાં રોજ “શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) (TAT-S)-2023” પરીક્ષા લેવાઈ હતી. આજ રોજ ટાટ મુખ્ય પરિક્ષા 2023 પરિણામ જાહેર કરવામાં આવેલ છે. SEB TAT Main Exam Result 2023 માટે પરિણામ જોવાની ડાયરેક્ટ લિંક નીચે આપેલ છે.

SEB TAT Main Exam Result 2023 | ટાટ મખ્ય પરિક્ષા 2023 નું પરિણામ

મંડળનું નામરાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગર
આર્ટિકલનું નામટાટ મખ્ય પરિક્ષા 2023 નું પરિણામ
આર્ટિકલની કેટેગરી Sarkari Result , Result
મુખ્ય પરીક્ષા તારીખ25/06/2023
પરિણામ તારીખ 02/08/2023
રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલ[email protected]
ઓફિસિઅલ વેબસાઈટhttps://www.sebexam.org/

ટાટ મખ્ય પરિક્ષા 2023 નું પરિણામ

તારીખ 25/06/23 નાં રોજ “શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) (TAT-S)-2023” પરીક્ષા લેવાઈ હતી. આ પરિક્ષા નું રીઝલ્ટ રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આજ રોજ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ જોવાની લિંક નીચે આપેલ છે.

ટાટ મખ્ય પરિક્ષા 2023 નું પરિણામ કેવી રીતે જોવું?

  • સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ https://www.sebexam.org/ ઓપન કરો.
  • ત્યારબાદ કન્ફર્મેસન નંબર અને જન્મતારીખ નંબર દાખલ કરો.
  • Submit બટન પર ક્લિક કરો.
  • પરિણામ સ્ક્રીન પર આવી જશે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

ટાટ મખ્ય પરિક્ષા 2023 નું પરિણામઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો
અપડેટ્સ માટે whatsapp ગ્રુપમાં જોડાવોઅહી ક્લિક કરો

2 thoughts on “SEB TAT Main Exam Result 2023 : ટાટ મખ્ય પરિક્ષા 2023 નું પરિણામ જાહેર, તમારા માર્ક્સ ફટાફટ ચકાશો”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો