SEB TAT Main Exam syllsbus 2023 : આવનાર ટાટ મુખ્ય પરિક્ષા સિલેબસ 2023 જાહેર

SEB TAT Main Exam syllsbus 2023 : ટાટ પરિક્ષા 2023 પરિણામ| રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આવનાર ટાટ મુખ્ય પરિક્ષા સિલેબસ 2023 જાહેર કરવામાં આવ્યો છે. ટાટ ની પરિક્ષા તારીખ 4/06/23 નાં રોજ “શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) (TAT-S)-2023” પરીક્ષા લેવાઈ હતી.

SEB TAT Main Exam syllsbus 2023

મંડળનું નામરાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગર
આર્ટિકલનું નામSEB TAT Main Exam 2023 syllsbus
આર્ટિકલની કેટેગરીSarkari Result
પ્રાથમિક પરીક્ષા (બહુવિકલ્પ સ્વરૂપ) તારીખ૦૪/૦૬/૨૦૨૩
ટાટ મુખ્ય પરિક્ષા સિલેબસ 2023પીડીએફ ફાઈલમાં
રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલ[email protected]
ઓફિસિઅલ વેબસાઈટhttps://www.sebexam.org/

ટાટ મુખ્ય પરિક્ષા સિલેબસ 2023

ટાટ મુખ્ય પરિક્ષા સિલેબસ 2023 : ગુજરાત રાજ્યમાં નોંધાયેલી સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરુચિ કસોટી(માધ્યમિક)-૨૦૨૩ “Teacher Aptitude Test લેવામાં આવે છે. આજ રોજ ટાટ પરિક્ષાનુ સિલેબસ 2023 જાહેર કરવામાં આવ્યો છે. ટાટ પરિક્ષાનિ તૈયારી કરતા મિત્રો માટે ખુબ જરૂરી.

મહત્વપૂર્ણ લિંક્સ

ટાટ મુખ્ય પરિક્ષા સિલેબસ 2023 અહિ ક્લિક કરો
ઓફિસિઅલ વેબસાઈટ અહિ ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવો અહિ ક્લિક કરો

આ પણ વાંચો :-

FAQs

ટાટ મુખ્ય પરિક્ષા સિલેબસ 2023 ડાઉનલોડ કરવા માટેની ઓફિસિઅલ વેબસાઈટ કઈ છે?

ટાટ મુખ્ય પરિક્ષા સિલેબસ 2023 ડાઉનલોડ કરવા માટેની ઓફિસિઅલ વેબસાઈટ http://www.sebexam.org/ છે.

SEB TAT Main Exam syllsbus 2023 કયા ફોર્મેટમાં અપલોડ કરવામાં આવેલ છે?

SEB TAT Main Exam syllsbus 2023 pdf ફોર્મેટ માં અપલોડ કરવામાં આવેલ છે.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો