SEB TAT Result 2023 Declared : ટાટ પરિક્ષા 2023 પરિણામ| રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ટાટ પરિક્ષાનુ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ટાટ ની પરિક્ષા તારીખ 4/06/23 નાં રોજ “શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) (TAT-S)-2023” પરીક્ષા લેવાઈ હતી.
ટાટ પરિક્ષા 2023 પરિણામ | SEB TAT Result 2023 Declared
મંડળનું નામ | રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગર |
આર્ટિકલનું નામ | SEB TAT Result 2023 Declared |
આર્ટિકલની કેટેગરી | Sarkari Result |
પ્રાથમિક પરીક્ષા (બહુવિકલ્પ સ્વરૂપ) તારીખ | ૦૪/૦૬/૨૦૨૩ |
ટાટ પરિક્ષાનુ પરિણામ | જાહેર |
મુખ્ય પરીક્ષા(વર્ણનાત્મક લેખિત સ્વરૂપ) તારીખ | ૧૮/૦૬/૨૦૨૩ |
રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલ | [email protected] |
ઓફિસિઅલ વેબસાઈટ | https://www.sebexam.org/ |
ટાટ પરિક્ષા 2023 પરિણામ
ટાટ પરિક્ષા 2023 પરિણામ : ગુજરાત રાજ્યમાં નોંધાયેલી સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરુચિ કસોટી(માધ્યમિક)-૨૦૨૩ “Teacher Aptitude Test લેવામાં આવે છે. આજ રોજ ટાટ પરિક્ષાનુ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
SEB TAT Result 2023 કેવી રીતે જોવું?
- સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ https://www.sebexam.org/ ઓપન કરો.
- પછી TAT Result 2023 ટેબ પર ક્લિક કરો.
- સીટ નંબર અને કન્ફર્મેસન નંબર એન્ટર કરો.
- પછી સબમિટ બટન પર ક્લિક કરો.
- તમારું પરિણામ સ્ક્રીન પર આવી જશે.
મહત્વપૂર્ણ લિંક્સ
ટાટ પરિક્ષા 2023 પરિણામ | અહી ક્લિક કરો |
ઓફિસિઅલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપ માં જોડાવો | અહી ક્લિક કરો |
આ પણ વાંચો :-
- TAT Exam 2023 Pepar Set A Final Answer Key : ટાટ પરિક્ષા 2023 ફાઈનલ આન્સર કી જાહેર
- JNV Std 6 Result 2023 : નવોદય વિદ્યાલયનું પરિણામ તપાસો
- Road Milestones Colour : રોડની બાજુમાં રહેલ પથ્થર અને તેના પર રહેલ રંગનો શું મતલબ થાય, જાણો સંપૂર્ણ માહિતી
FAQs
ટાટ પરિક્ષા 2023 પરિણામ ક્યારે જાહેર થયું?
ટાટ પરિક્ષા 2023 પરિણામ તારીખ 13/06/2023 નાં રોજ જાહેર કરવામાં આવ્યું.
SEB TAT Result 2023 જોવાની ઓફિસિઅલ વેબસાઈટ કઈ છે?
SEB TAT Result 2023 જોવાની ઓફિસિઅલ વેબસાઈટ https://www.sebexam.org/ છે.
5 thoughts on “SEB TAT Result 2023 Declared : ટાટ પરિક્ષા 2023 પરિણામ જાહેર, તમારું પરિણામ ફટાફટ ચેક કરો”