SEB TAT Secondary Mains Exam Call Letter 2023 : TAT મુખ્ય પરીક્ષા માટેના કોલ લેટર 2023 ડાઉનલોડ કરો

SEB TAT Secondary Mains Exam Call Letter 2023 Download : રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત શિક્ષક અભિયોગ્ય કસોટી માધ્યમિક TAT-S)-2023 મુખ્ય પરીક્ષા માટેના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અહીં સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે. ટાટ મુખ્ય પરિક્ષા 2023 તારીખ 25/06/2023 નાં રોજ યોજાનાર છે.

SEB TAT Secondary Mains Exam Call Letter 2023

મંડળનું નામરાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગર
આર્ટિકલનું નામSEB TAT Secondary Mains Exam Call Letter 2023 Download
આર્ટિકલની કેટેગરીSarkari Result
પ્રાથમિક પરીક્ષા (બહુવિકલ્પ સ્વરૂપ) તારીખ04/06/2023
ટાટ મુખ્ય પરિક્ષા 202325/06/2023
રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલ[email protected]
ઓફિસિઅલ વેબસાઈટhttps://www.sebexam.org/

TAT મુખ્ય પરીક્ષા માટેના કોલ લેટર 2023

શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) (TAT-S)-2023 ની પ્રાથમિક કસોટી તા. 04/06/2023 ના રોજ યોજાઈ હતી. રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા સાધારણ પ્રાથમિક પરીક્ષાનું પરિણામ તા. 13/06/2023 ની સૂચના નંબર: Rapbo TAT-S2023 ની જાહેરાત 1706-1800 થી કરવામાં આવી છે. જે ઉમેદવારોએ જાહેરાતમાં નિર્ધારિત લાયકાત અથવા તેથી વધુ ગુણ મેળવ્યા છે તેઓની મુખ્ય પરીક્ષા 25/06/2023 ના રોજ પેપર-1 10:30 કલાકથી 13:00 કલાક દરમિયાન અને પેપર-2 15:00 કલાક થી 18:00 કલાક સુધી લેવામાં આવશે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

TAT મુખ્ય પરીક્ષા માટેના કોલ લેટરઅહિ ક્લિક કરો
ઓફિસિઅલ વેબસાઈટઅહિ ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવોઅહિ ક્લિક કરો

2 thoughts on “SEB TAT Secondary Mains Exam Call Letter 2023 : TAT મુખ્ય પરીક્ષા માટેના કોલ લેટર 2023 ડાઉનલોડ કરો”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો