sebexam org : રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનાર “ખેલ અભિરૂચિ કસોટી (SAT) 2023” તા:20/08/2023 ના રોજ યોજાનાર “ખેલ અભિરૂચિ કસોટી (SAT)” 2023 હાલ મોકુફ રાખવા બાબત. અત્રેની કચેરી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામા અનુસાર તા:૨૦/૦૮/૨૦૨૩ ના રોજ યોજાનાર “ખેલ અભિરૂચિ કસોટી (SAT) – ૨૦૨૩ હાલ મોકુફ રાખવામાં આવે છે. આ પરીક્ષાની નવી તારીખ હવે પછીથી જાહેર કરવામાં આવશે જે અંગેની સૂચનાઓ માટે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ www.sebexam.org જોતા રહેવા સબંધિતોને જણાવવામાં આવે છે.
sebexam org |તા:20/08/2023 ના રોજ યોજાનાર “ખેલ અભિરૂચિ કસોટી (SAT)” 2023 હાલ મોકુફ રાખવા બાબત
સંસ્થાનું નામ | ગુજરાત શિક્ષણ વિભાગ |
આર્ટિકલ નું નામ | તા:20/08/2023 ના રોજ યોજાનાર “ખેલ અભિરૂચિ કસોટી (SAT)” 2023 હાલ મોકુફ રાખવા બાબત |
જાહેરનામા ક્રમાંક | રાપબો/SAT/૨૦૨૩/૯૯૭૯-૧૦૦૮૬ |
આર્ટિકલ કેટેગરી | Sarkari Result |
કુલ જગ્યાઓ | 31575 |
પસંદગી પ્રક્રિયા | મેરીટનાં આધારે |
સત્તાવાર વેબસાઈટ | http://ojas.gujarat.gov.in/ |
“ખેલ અભિરૂચિ કસોટી (SAT)” 2023 હાલ મોકુફ રાખવા બાબત
- સંદર્ભ: (૧) શિક્ષણ વિભાગનાં ઠરાવ ક્રમાંક:પીઆરઈ-૧૧૨૦૨૩-પ્રાશિનિ-૨૮-ક (પાર્ટ), તા:૧૦/૦૭/૨૦૨૩ (૨) અત્રેની કચેરી દ્વારા તા:૧૩/૦૭/૨૦૨૩ પ્રસિદ્ધ કરેલ જાહેરનામુ
- શિક્ષણ વિભાગનાં ઠરાવ ક્રમાંક:પીઆરઈ-૧૧૨૦૨૩-પ્રાશિનિ-૨૮-ક (પાર્ટ), તા:૧૦/૦૭/૨૦૨૩ નાં અનુસંધાને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ક્રમાંક:રાપબો/SAT/૨૦૨૩/૯૯૭૯-૧૦૦૮૬, તા:૧૩/૦૭/૨૦૨૩ થી “ખેલ અભિરૂચિ કસોટી (SAT) – ૨૦૨૩” નું વિગતવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
- અત્રેની કચેરી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામા અનુસાર તા:૨૦/૦૮/૨૦૨૩ ના રોજ યોજાનાર “ખેલ અભિરૂચિ કસોટી (SAT) – ૨૦૨૩ હાલ મોકુફ રાખવામાં આવે છે. આ પરીક્ષાની નવી તારીખ હવે પછીથી જાહેર કરવામાં આવશે જે અંગેની સૂચનાઓ માટે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ www sebexam org જોતા રહેવા સબંધિતોને જણાવવામાં આવે છે.
આ પણ વાંચો :-
- BHARAT CANCER HOSPITAL & RESEARCH INSTITUTE Surat Bharti 2023 : ભારત કેન્સર હોસ્પિટલ અને સંશોધન સંસ્થા સુરતમાં આવી મોટી ભરતી
- GSRTC Conductor Exam Old Paper and Syllabus : કંડકટર ભરતી 2023 માટે જુના પ્રશ્નપત્ર, અભ્યાસક્રમ
- Civil Engineer OMR 2023 : સિવીલ એન્જીનિયર પરીક્ષા 2023 omr sheet, ફટાફટ ડાઉનલોડ કરો
- કેન્દ્રનો નિર્ણય 18 પરંપરાગત વેપાર સાથે જોડાયેલા લોકોને ફાયદો: દેશના 30 લાખ કારીગરોને સરકાર 5% વ્યાજે એક લાખ રૂપિયાની લોન આપશે
મહત્વપૂર્ણ લિંક્સ
ખેલ અભિરૂચિ કસોટી (SAT)” 2023 હાલ મોકુફ રાખવા બાબત | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
Telegram ચેનલ માં જોડવા | અહી ક્લિક કરો |
2 thoughts on “sebexam org : તા:20/08/2023 ના રોજ યોજાનાર “ખેલ અભિરૂચિ કસોટી (SAT)” 2023 હાલ મોકુફ રાખવા બાબત”