SGGU Bharti 2023 : શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી (SGGU) દ્વારા નોન-ટીચિંગ સ્ટાફની ભરતીની જાહેરાત,ફટાફટ અરજી કરો

SGGU Bharti 2023 : શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી (sggu) દ્વારા નોન-ટીચિંગ સ્ટાફની ભરતીની જાહેરાત કરી છે, ઓનલાઈન અરજી કરવા માટે ઓફિસિઅલ વેબસાઈટ sggu.ac.in/ ની મુલાકાત લો. ઓનલાઈન અરજી કરવાની ડાયરેક્ટ લિંક નીચે આપવામાં આવેલ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 12/09/2023 છે. SGGU Bharti 2023 ની વધુ માહિતી જેવી કે લાયકાત અરજી ફી , અરજી કેવી રીતે કરવી જેવી તમામ માહિતી આ આર્ટિકલ માં આપવામાં આવેલ છે.

SGGU Bharti 2023 | શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી

સંસ્થાનું નામશ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી
આર્ટિકલનું નામSGGU Bharti 2023
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
જાહેરાત ક્રમાંક 04/2023
આર્ટિકલ કેટેગરીLatest Job , Sarkari Result
અરજી કરવાની છેલ્લી તારીખ12/09/2023
અરજી મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઈટwww.sggu.ac.in

SGGU ભરતી 2023 પોસ્ટનું નામ

  • ગ્રંથપાલ
  • શારીરિક શિક્ષણ નિયામક
  • ડેપ્યુટી રજીસ્ટ્રાર
  • મદદનીશ રજીસ્ટ્રાર
  • મદદનીશ એકાઉન્ટન્ટ
  • કેશિયર
  • વરિષ્ઠ મદદનીશ (વરિષ્ઠ કારકુન)
  • મદદનીશ (જુનિયર ક્લાર્ક)
  • મદદનીશ ઈજનેર (સિવિલ)
  • મદદનીશ ઈજનેર (ઈલેક્ટ્રીકલ)

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિસિઅલ જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવાઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલ માં જોડવાઅહી ક્લિક કરો

3 thoughts on “SGGU Bharti 2023 : શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી (SGGU) દ્વારા નોન-ટીચિંગ સ્ટાફની ભરતીની જાહેરાત,ફટાફટ અરજી કરો”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો