શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચતર માધ્યમિક) 2023 મુખ્ય પરીક્ષા જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ ની વિગત, જાણો તમામ વિગત

ગુજરાત રાજ્યમાં નોંધાયેલી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરુચિ કસોટી(ઉચ્ચત્તર માધ્યમિક)-૨૦૨૩ “Teacher Aptitude Test (Higher secondary) TAT-(HS)”-2023 યોજવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને અધિકૃત કરવામાં આવેલ, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચતર માધ્યમિક) 2023 મુખ્ય પરીક્ષા જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ ની વિગત જાહેર કરવામાં આવેલ છે. વધુ માહિતી માટે ઓફિસિઅલ વેબસાઈટ http://ojas.gujarat.gov.in ની મુલાકાત લો.

શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચતર માધ્યમિક) 2023 મુખ્ય પરીક્ષા જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ ની વિગત

મંડળનું નામગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર
આર્ટિકલનું નામશિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચતર માધ્યમિક) 2023 મુખ્ય પરીક્ષા જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ ની વિગત
SEB નું full ફોર્મState Examination Board
આર્ટિકલની કેટેગરી Sarkari Result
કંટ્રોલરૂમ ની વિગતpdf ફાઈલમાં
રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલ[email protected]
ઓફિસિઅલ વેબસાઈટhttp://ojas.gujarat.gov.in

શિક્ષક અભિરુચિ કસોટી જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ ની વિગત

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચતર માધ્યમિક) જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમની સત્તાવાર વિગત જાહેર પાડવામાં આવેલ છે. જેની pdf ફાઈલ નીચે આપવામાં આવેલ છે. જે નીચે ટેબલમાં આપેલ છે.

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

શિક્ષક અભિરુચિ કસોટી જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ ની વિગત અહી ક્લિક કરો
ઓફિસિઅલ વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલ માં જોડવાઅહી ક્લિક કરો

5 thoughts on “શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચતર માધ્યમિક) 2023 મુખ્ય પરીક્ષા જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ ની વિગત, જાણો તમામ વિગત”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો