શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) – ૨૦૨૩ મુખ્ય પરીક્ષાની ગુણ ચકાસણીની ફી ઓનલાઇન સ્વીકારવાનું ટેકનિકલ કારણોસર હાલ બંંધ કરેલ છે. રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત દ્વારા નવી નોતીફીકેસન જાહેર કરવામાં આવેલ છે. સદરહું ફી તા. ૨૨-૦૮-૨૦૨૩ થી તા. ૨૬-૦૮-૨૦૨૩ દરમ્યાન ઓનલાઇન ભરી શકાશે.
શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) મુખ્ય 2023 પરીક્ષાની ગુણ ચકાસણીની ફી ઓનલાઇન સ્વીકારવાનું ટેકનિકલ કારણોસર હાલ બંંધ
મંડળનું નામ | રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગર |
આર્ટિકલનું નામ | શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) મુખ્ય 2023 પરીક્ષાની ગુણ ચકાસણીની ફી ઓનલાઇન સ્વીકારવાનું ટેકનિકલ કારણોસર હાલ બંંધ |
આર્ટિકલની કેટેગરી | Sarkari Result |
ઓનલાઇન સ્વીકારવા ની તારીખ | ૨૨-૦૮-૨૦૨૩ થી તા. ૨૬-૦૮-૨૦૨૩ |
રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલ | [email protected] |
ઓફિસિઅલ વેબસાઈટ | https://www.sebexam.org/ |
પરીક્ષાની ગુણ ચકાસણીની ઓનલાઇન ફી સ્વીકારવાની તારીખ
ઉમેદવારો પોતાની ફી ભરવા માંગતા હોય તે ઉમેદવારો રાજ્ય પરીક્ષા બોર્ડનીવેબસાઇટ https://www.sebexam.org/ પર તારીખ ૨૨-૦૮-૨૦૨૩ થી તા. તારીખ ૨૬-૦૮-૨૦૨૩ સુધી ઓનલાઈન ફી ભરી શકશે. વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ જોતા રહેવું.
આ પણ વાંચો :-
- Gram Sevak Additional Final Select List & Recommendation List Cum District Allotment List : ગ્રામ સેવક એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમન્ડેશન કમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ જાહેર
- SMC Bharti 2023 : સુરત મહાનગરપાલિકામાં આવી વિવિધ પોસ્ટ માટે મોટી ભરતી, ફટાફટ અરજી કરો
- ESIC Ahmedabad Bharti 2023 : ESIC અમદાવાદ ભરતી, પગાર ધોરણ 69000 સુધી, ફટાફત અરજી કરો
મહત્વપૂર્ણ લિંક્સ
સત્તાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
Telegram ચેનલ માં જોડવા | અહી ક્લિક કરો |
2 thoughts on “શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) મુખ્ય 2023 પરીક્ષાની ગુણ ચકાસણીની ફી ઓનલાઇન સ્વીકારવાનું ટેકનિકલ કારણોસર હાલ બંંધ કરેલ છે”