શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક)- ૨૦૨૩ મુખ્ય પરીક્ષાની ગુણ ચકાસણી માટેનું અરજી ફોર્મ : રાજ્ય સરકાર દ્વારા ન્યુ એજ્યુકેશન પોલિસી અંતર્ગત શિક્ષક અભિરુચિ કસોટી-માધ્યમિક (TAT- Secondary) ના સ્વરૂપમાં ફેરફાર કરવામાં આવેલ હતો. જે મુજબ શિક્ષક અભિરુચિ કસોટી-માધ્યમિક (TAT- Secondary) પરીક્ષા વિસ્તરીય પ્રકારની કરવામાં આવેલ છે.રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા:૦૪/૦૬/૨૦૨૩ (રવિવાર) ના રોજ બપોરના ૧૨.૦૦ કલાક થી ૧૫,૦૦ કલાક દરમિયાન શિક્ષક અભિરુચિ કસોટી(માધ્યમિક)-૦૩ ની પ્રાથમિક પરીક્ષા(બહુવિકલ્પ સ્વરૂપ)નું આયોજન કરવામાં આવેલ હતું, જૈમાં ૧૪૫૧૫ર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક)- ૨૦૨૩ મુખ્ય પરીક્ષાની ગુણ ચકાસણી માટેનું અરજી ફોર્મ
મંડળનું નામ | રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગર |
આર્ટિકલનું નામ | શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક)- ૨૦૨૩ મુખ્ય પરીક્ષાની ગુણ ચકાસણી માટેનું અરજી ફોર્મ |
આર્ટિકલની કેટેગરી | Sarkari Result |
ગુણ ચકાસણી | 0/08/2023 થી 22/08/2023 સુધી |
રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલ | [email protected] |
ઓફિસિઅલ વેબસાઈટ | https://www.sebexam.org/ |
શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) – ૨૦૨૩ મુખ્ય પરીક્ષાના પરીણામ ગુણ ચકાસણી માટેનું અરજી ફોર્મ
ઉમેદવારો પોતાનું પરીણામે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ https://www.sebexam.org/ પર જોઇ શકાશે. જે ઉમેદવારો ગુણ ચકાસણી કરાવવા ઈચ્છતા હોય તેઓ રાજ્ય પરીક્ષા બોર્ડ ખાતે તારીખ:0/08/2023 થી 22/08/2023 દરમિયાન કચેરી સમય દરજાના દિવસો સિવાય) રૂબરૂમાં અરજી કરી શકશે. પરીણામ બાબતે વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત તેમજ અન્ય વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક)- ૨૦૨૩ મુખ્ય પરીક્ષાની ગુણ ચકાસણી માટેનું અરજી ફોર્મ જાહેર કરવામાં આવેલ છે. ફોર્મ ડાઉનલોડ કરવાની ઓફિસિઅલ લિંક નીચે આપવામાં આવેલ છે.
આ પણ વાંચો :-
- GPSC Nayab Mamlatadar Mains Exam Result 2023 : GPSC નાયબ મામલતદાર રિઝલ્ટ, ડેપ્યુટી સેક્શન ઓફિસર મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર
- ખેલ અભિરૂચિ કસોટી (SAT) 2023 માં વધારાની લાયકાત ઉમેરવા બાબતનો પરિપત્ર, જાણો કઈ લાયકાત નવી ઉમેરાઈ
- Civil Engineer Exam 2023 Provisnal Answer Key : સિવીલ એન્જીનિયર પરીક્ષા 2023 A કેટેગરીની પ્રોવિઝનલ આન્સર કી જાહેર
- SEB TAT (HS) Exam Answer Key 2023 : ટાટ (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષાની આન્સર કી જાહેર
મહત્વપૂર્ણ લિંક્સ
ફોર્મ ભરવા માટે | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
Telegram ચેનલ માં જોડવા | અહી ક્લિક કરો |
3 thoughts on “શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક)- ૨૦૨૩ મુખ્ય પરીક્ષાની ગુણ ચકાસણી માટેનું અરજી ફોર્મ”